________________
પરિચએ.
ધનમાં--અધિકાર. સારાંશ-જ્યારે પીડા પામે ત્યારે સુખ દુઃખને દાતા કઈ છે તેમ જાણુને દેવતાઓને નમસ્કાર કરે છે શરીર રેગી હોય ત્યારે અરૂચિ રહેવાથી તથા ખાધેલ ખેરાક ન પચવાથી ઉપવાસાદિ તપ કરે છે, દ્રવ્ય ન હોય તેથી બીજાઓ પાસે માગવું તે વિનયવિના મળે નહિ માટે વિનયવાન બને છે અને જ્યારે વૃદ્ધાવસ્થાથી અથવા ગાદિથી શરીર ન ચાલે ત્યારે પિતાની મેળે લોકો પાસેથી કામ લેવા તેનામાં સુશીલત્વ આવે છે. ૧.
સપ ગમે તેટલે વાંકે ચાલતું હોય પણ જ્યારે દરે આવે છે ત્યારે પાંશરે દેાર બની જાય છે તેમ મનુષ્યને પણ જ્યારે વિપત્તિ માથે આવે છે ત્યારે સરલ સીધ–વિનયી થઈ જાય છે પણ જે સુખ સંપત્તિમાં ધનમદ ન લાવતે હોય અને સરલ ચાલતો હોય તે એ મનુષ્ય ઘણુંજ પુણ્ય બાંધી શકે છે એ સમજાવી ધનમદ ન કર એમ બતાવવા હવે પછી તે અધિકાર લેવા ધારી આ અસામર્થ્યભવેત્સાધુ–અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
- એ ઘનમ-ધિકાર. Hદ -
જ સ સારમાં ધનના મદ જે બીજો એક પણ મદ નથી. બીજા મટે N૯૯૯ સમયે (અવસ્થા) નિવૃત્ત થાય છે, વનમદ હેય તે તે તેમની સાથે જ નિવૃત્ત થાય છે, રૂપને મદ પણ અવસ્થામાં ફેરફાર થવાથી વિકૃતિ પામે છે, રાજ્યમદ પણ બળવાન શત્રુઓ થવાથી શાંતિ પામે છે. પણ ધનને મદ જોઈએ તે અવસ્થામાં હેય પણ તેને તે રહી મનુષ્યને આંધળે બનાવે છે જેથી મર્દોન્મત્ત હાથીની માફક નિશામાંને નિશામાં દુર્બલ લેકેના દુખતરફ દૃષ્ટિ ન કરતાં તેમાં વધારે દુર્વાકયાદિથી પીડા કરીને વૃદ્ધ પૂજ્યનીયજન, દેવતા અને વિદ્વાને વિગેરેની અવજ્ઞા કરતા ફરે છે જેનાં દષ્ટાંત સારભૂતે આગળ લખવામાં આવેલાં છે.
અવિવેકી ધનાઢચ ખરે આંધળો.
મનુષ્ય, (૨ થી ૩). अन्धा एव धनान्धाः स्युरिति सत्यं तथा हिते। . __ अन्योक्तेनाध्वना गच्छन्त्यन्यहस्तावलम्बिनः॥१॥ .
પર