________________
રિચછેદ ધનહરશઠ--અધિકાર,
૪૧૭ ની આશા નથી જ. માટે જેમ એની મરજી હોય તે પ્રમાણે હિસાબ કરી નાખવે મક એમ ધારી તે બ ) ઠીક મિયાં સાહેબ, જેમ તમારી મરજી હોય તેમ કરે.
મિયાં–અચ્છા તબ સુન, સે તે તેરે મહેસે કહેતા હૈ તે “ સેા હુવા સાઠ, આધા ગયા નાઠ; દશ દેખેંગે દશ દલાગે; ઓર દશકા દેનાબી કયા એર લેના બી ક્યા? ચલ ચલાજા, હિસાબ હો ચુકા, ઔર દેશુભી દે ચુકા. ' મતલબ કે –માંથી ચાળીશ વ્યાજના ગયા, બાકી સાઠ રહ્યા. તેમાંથી અરધા છુટના મૂક્યા એટલે ત્રીશ રહ્યા. દશ આપીશ, દશ કેઈની પાસેથી અપાવીશ, અને પછી દશજ રહ્યા. તે એમાં આપવું શું! ને લેવું શું! વાણિયે બિચારે વિસ્મિત થઈ ગયે જે આ શો ગજબ! લેણા રૂપિયા ધૂળધાણી કરી નાખે છે! એક રાતી પાઈ રેકડી તે આપતું નથી. ફક્ત રૂપીઆ વીશ આપવા કહે છે. તે પણ નશીબમાં હશે તેજ આવશે! તેથી લાઈલાજ હાઈને દુકાને જઈ બેઠે.
આ વાત લઈને ન આપનાર દીવાળીઆ લેના પ્રસંગમાં કહેવામાં આવે છે. તેમ કરનાર વ્યવહારહીન થઈ આખર તેને કઈ ધીરતું નથી ને દુઃખી થાય છે.
તને તે મીંઆઉ પણ તારા બાપને પણ મીંઆઉં!
દમણ ગામમાં બાઘાશા નામે કઈ માટે વેપારી રહેતા હતા. તેને વેપારમાં ભારે ખોટ આવી ને ઘણે દેવાદાર થઇ ગયે, જેથી પોતાની દુકાન બંધ કરી ઘરમાં સંતાઈ રહ્યો. લેણદારે સખત ઉઘરાણું કરવા મંડયા, આટાપર આંટા ખાય પણ પત્તો લાગે નહિ. કેટલેક દહાડે લેણદારના જાણવામાં આવ્યું કે બેઘશાહ અમુક ગુપ્ત જગાએ ઘરમાં ભરાઈ બેઠે છે. તે ઉપરથી લેકેએ તેની પાસે ઉઘરાણી કરવા જવાનો નિશ્ચય કર્યો. આ વાત બઘાશાહના જાણવામાં આવ્યાથી ગભરાયે કે, હવે લેકે અહીં આવશે તેને શે ઉત્તર આપીશ? માટે તેણે પિતાની પિછાનવાળા, પણ તેના લેણદાર ધીરજલાલ શેઠની સલાહ લેવાને ઈરાદે કરી તેને પોતાની પાસે બેલા.
શાશા–શેઠજી આપ જાણે છે કે, હું હાલ ઘણુ તંગ હાલતમાં આવી ૫ છું. મારે એટલું બધું દેવું છે કે રૂપીએ એક રામ મુજબ ચુકવવા જેટલી મારી પૂંજી નથી. આ૫નું જે દેવું છે તે તે હું પૂરેપૂરું પતાવીશ, પરંતુ હાલ બીજા લેણદારેની કનડગતમાંથી મોકળો કરાવે તે તમારા જેવા પ્રભુએ નહિ. એ કાંઈ ઉપાય બતાવે કે તેઓ ઉઘરાણી કરતાજ બંધ થઈ જાય.
૧ કૌતુકમાળા, ૨ અને
૫૩