________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહુ—ભાગ ૨ જો.
નવમ
આ પૈસા માશ છે એવા વિચારથી મનપ્રસાદરૂપ થાડું અને થોડા વખતનું સુખ પૈસાથી થાય છે પણ આરંભના પાપથી દુર્ગતિમાં લાંખા વખત સુધી ભયંકર દુઃખ થાયછે; આ પ્રમાણે તું જાણું.
વિશેષા— “ આ ઘર મારૂં, આ ઘરેણાં મારાં, વટાવ ખાતામાં આટલી રકમ જમે છે તે મારી છ એવાં માની લીધેલાં મારાપણાના સમત્વથી મન જરા પ્રસન્ન થાયછે અને તેવી મનની પ્રસન્નતામાં આ જીવે સુખ માનેલ છે, વાસ્તવિક સુખને અનુભવ ન હોવાથી આમાં સુખ લાગે છે પણ
સુખ નામનું છે. મનની શાંતિમાં જે સુખ અતાવ્યું છે તે સુખ આગળ આની કાંઇ ગણતરી પણ નથી. વળી આ સુખ બહુ થાડા વખત રહે છે. હાલ મનુષ્યનું બહુત સો વર્ષનું આયુષ ગણીએ તે અનતકાળની પાસે તે લેખામાં નથી, વળી આટલા અલ્પ સમયમાં આરભાદ્દિવડે દ્રવ્ય મેળવીને જે સુખ મેળવવા પ્રયત્ન કરીએ તેને પરિણામે અસંખ્ય વ સુધી નારકી અને નિગેાદનાં દુઃખા ખમવાં પડે છે, ધર્માદાસગણી કહી ગયા છે કે જે સુખની પછવાડે દુઃખ હોય તેને સુખ કહી શકાયજ નહિ ’ આ સંસારમાં પણ પચાસ વર્ષ સુધી ગૃહસ્થસ્થિતિમાં રહેલા માણસ પછવાડેનાં પાંચ વર્ષ જો દુઃખી થાય છે તે તેનું પ્રથમનું સુખ કાંઇ ગણુતરીમાં પણ આવતું નથી.
પૈસાથી સુખ કેવું અને કેટલુ છે તેની ફીલસુી જાણ્યા પછી તેને ચેાગ્ય લાગે તે તેનાપર મેાહુ કરજે. કેટલીક ખાખતમાં પ્રાકૃત——લેકપ્ર વાડુથી ખેંચાઇ જવું ચેગ્ય નથી. દુનિયા જે દ્રવ્યવાનેને મહા સુખી ધારતી હોય તેના અંતઃકરણને જઇને પૂછ્યું કે તેને ખરૂં સુખ છે ? દુનિયાના પાકા અનુભવીએ કહેછે કે પૈસાથી એકાંત ઉપાધિ છે, સુખ હોય તેા સતેષમાંજ છે અને ચાલુ સ્થિતિને તાએ જ મનને આનદમાં રાખવું એજ સુખ મેળવવાના ઉપાય છે. આકી તે રા જરાસધ અને ધવળ શેઠનાં ચિરત્રાના વિચાર કરવા, જેથી સુખનું ખરૂં તત્ત્વ સમજાઇ જશે. 3.
ધર્મ નિમિત્તે ધન મેળવવુ' યુક્ત છે. ન્દ્રવા.
द्रव्यस्तवात्मा धनसाधनो न, धर्मोऽपि सारम्भतयातिशुद्धः । निःसङ्गतात्मा त्वतिशुद्धियोगान्मुक्तिश्रियं यच्छति तद्भवेऽपि ॥ ४ ॥
૪૩૨
अध्यात्मकल्पद्रुम.
ધનના સાધનથી વ્યસ્તવ સ્વરૂપવાળા ધર્મ સાધી શકાય છે, પણ તે આરભ યુક્ત હોવાથી અતિ શુદ્ધ નથી ; જ્યારે નિઃસંગતા સ્વરૂપવાળે! ધર્મ અતિ શુદ્ધ છે અને તે તેજ ભવમાં પણ માક્ષલક્ષ્મી આપે છે.