________________
વ્યાખ્યાન સાહિત્યસ બ્ર.-ભાગ ૨ ન
.
૪૩૨
એવમ
હાય તે સ્થાનકે વ્યય કરવેા. વ્યવ્યય કરવામાં લેાકેાની આધુનિક સ્થિતિ અને જરૂરીઆતપર ખાસ ધ્યાન આપવું. જો આવી ઉત્તમ ભાવનાથી દ્રવ્યવ્યય કરવામાં આવે તે। સ'સારદુઃખથી છૂટવાનું જલદી અને તેમ છે. શાસ્ત્રકારનું ખાસ ફરમાન છે કે સાત ક્ષેત્રમાં ધનનો વ્યય કરવા, તેમાં પણુ જે ક્ષેત્ર સીદાતુ હોય તેતરફ પ્રથમ ધ્યાન આપવું. જમણવાર કરવાની આ જમાનામાં ઘણા માણસા સમજીને-વિચારીને ના પાડેછે. તેઓને લાડવા કડવા લાગતા નથી, પરંતુ તે સમ છે કે જમવારકરતાં શ્રાવકાની સ્થિતિ સુધારવાની, તેને ઉદ્યમે ચઢાવવાની અને અભણને ભણાવવાનાં સાધને ચાજી, જૈનપ્રજાને બીજી પ્રજાએની સપાટીપર મૂકવાની પ્રથમ જરૂરીઆત છે; તેવીજ રીતે દેરાસર વધારવાકરતાં તેમની પૂજા કરનારાઓને વધારવાની અને જ દેરાસરે છે તેમને જાળવનારા ઉત્પન્ન કરવાની વધારે જરૂરીઆત છે. આ વિચાર સશાસ્ત્ર છે એમ તને જણાય તે તારે તે આદરા. ફક્ત લેાકપ્રવાહુથી ખેંચાઇ જવું નિહ. જ્યારે આવી રીતે વિચાર કરીને ધનનો વ્યય કરવામાં આવશે ત્યારે એત્રડા લાભ થશે.
કેળવાચેલા તથા બીનકેળવાયેલા અઆપૈકી જેણે શાસ્ત્રીય તત્ત્વજ્ઞાન કાંઇ પણ સંપાદન કર્યું હશે તેને સહુજ માલૂમ પડશે કે સાતક્ષેત્ર એ ધર્માના ઉંડા અને મજબૂત પાયે છે. તેમાં પૈસાના ગમે તેમ વ્યય કરવા તે જેમ ગેરવ્યાજબી છે તેમજ તેમાંનાં ફાઈ પણ ક્ષેત્રત અને ખાસ કરીને સીદાતાં ક્ષેત્રત ધ્યાન ન અપાય તે પણ ગેરવ્યાજબી છે. સાતક્ષેત્રમાં આ પણી મહાન સ ંસ્થા કોન્ફરન્સના સર્વાં મુખ્ય ઠરાવેાના સાર આવી જાયછે. શ્રીજિનબિંબ, જિનચૈત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાતક્ષેત્ર છે. અને તેના ઉદ્ધાર,અભ્યુદય અને ઉન્નતિમાટે અનતા પ્રયાસ કરવા, પોતાનું તન, મન અને ધન તેમાં રોકવું, તેમાં અણુ કરવું તેની સાથે જોડી દેવું એ પ્રત્યેક ચુમુક્ષુની પ્રથમ ફરજ છે અને તેમાં પણ અગાઉ જશાવ્યું છે તેજ પુનરાવૃત્તિ કરીને કહેવામાં આવેછે. જે ક્ષેત્રને મદદની વિશેષ જરૂર હોય તેને વધારે પોષવું, તેના ઉપર ધનાદિકના વિશેષ વ્યય કરવા, અગાઉ દઢ શ્રદ્ધા જાગૃત કરવા, દેરાસ તથા પ્રતિમાજીએ વિગેરેની જરૂર વિશેષ હતી, હાલ જ્ઞાન કાળ હાવાથી કેળવણીના સાધનાની વિશેષ જરૂર છે, એ સં હુકીકત ધ્યાનમાં રાખી અપેક્ષા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ વિચારી ચેગ્ય ક્ષેત્રમાં ધનના વ્યય કરવા,
મધુએ ! આ સ`સારમાં અનેક પ્રકારે રઝળાવનાર સ્ત્રી અને ધન એ એંજ લસ્તુએ છે, એમના ઉપર રાગ એવા પ્રકારને થાયછે કે, તેનું વર્ણન જ્ઞાની પણ પૂરેપૂરું આપી શકતા નથી. આમાં ધન ઉપરના સ્નેહુ વધારે સખ્ત છે કે ઉપરના સ્નેહુ વધારે સખ્ત છે તે કહેવું મુશ્કેલ છે. સ્ત્રીઉપરના સ્નેહ માટી ઉમરે શરૂ થઇ થોડા વર્ષોંમાં એ ચઇ જાય