________________
A બવમ
-
વ્યાખ્યાન સાહિત્ય સબ્રહ-ભાગ ૨ જે.
સ્ત્રીસ્વભાવ-વિવાર. છે
ડુંમી (ધનસ્કૃદ્ધિ) કોઈની થઈ નથી, થતી નથી અને ભવિષ્યકાળમાં કળ થશે પણ નહિ એ સમજ્યા વિના ધનમમત્વ ઘટતું નથી. તે બતાવવા અહીં પ્રયાસ કર્યો છે.
લક્ષ્મીને સ્વભાવ એ ચપલ છે કે તે કહિં સ્થિરતા કરીને રહી શકતી નથી એટલે જે મનુષ્ય “ધનને સદુપયોગ કરે અગર દાનમાં આપે” તો તે ધન તેના ઉપગનું ગણાય છે બાકીના ધનઉપર મમતા રાખવી વ્યર્થ છે. કારણકે જે ભોગવવામાં તથા દાનના ઉપયોગમાં ન આવે તે તે સંપત્તિને અવશ્ય નાશ થાય છે એટલે નદીમાં પૂર આવ્યું હોય તેમાંથી જે પાણું વધી જાય ને નદી બે કાંઠા ઉપર ભરાઈ જાય તે ઉપરનું પાણી તે તુર્તજ અન્યરસ્તે ચાલ્યું જાય છે અને બાકીના જળને લેકે ઉપગ ન કરે તે તે ધીમે ધીમે સમુદ્રમાં જઈ સમાઈ જાય છે પણ સ્થિર રહેતું નથી તે લક્ષમીને સ્વભાવ છે. ઇત્યાદિ સમજવા સારૂજ આ અધિકારની ગેઠવણ કરી છે.
લક્ષ્મીની મંદ ગતિ.
મનુષ્કq (૧ થી ૪). समायाति यदा लक्ष्मी रिकेलफलाम्वत् । विनियति यदा लक्ष्मीगंजभुक्तकपित्थवत् ॥ १ ॥
सुभाषितरत्नभाण्डागार. નાળિએરમાં પાણી ક્યારે અને ક્યાંથી ભરાણું એ જેમ પ્રત્યક્ષ જોવામાં આવતું નથી તેમ લકમી આવવા લાગે છે ત્યારે પ્રત્યક્ષ હેતુઓ જેવામાં ન આવે એવી રીતે ભરાઈ જાય છે અને જ્યારે તે જવાની થાય છે ત્યારે હાથીએ ગળેલ કોઠ આખું ન આખું તેની લાદ સાથે નિકળી જાય છે તેમાંથી ગભ કેવી રીતે અને કયાં ઉડી ગયે તેની ખબર પડતી નથી તેમ તે કયા કારણથી કેમ ઉડી ગઈ તેની ખબર પડતી નથી. ૧.
- હાથી કેડું ખાઈ જાય છે પણ પુંઠદારા તે તેવું ને તેવુંજ નીકળે છે વસ્તુતઃ તે કઠામાં ગર્ભ રહેતો નથી. એ આશ્ચર્યની વાત છે. આમાં સમજવાનું એ છે કે જે ધનનો સદુપયોગ ન થયે તો કાઠામાંથી જેમ ગર્ભ ઉડી જાય છે, તેમ લક્ષ્મી પણ કુમાર્ગે ઉડી જાય છે. અને લક્ષ્મી મેળવતાં કરેલ પાપજ પિતાને અવશ્ય ભોગવવું પડે છે એ હાંસલ છે.