________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
નવમ છે, મોટું કષ્ટ પ્રાપ્ત થશે! તે સાંભળીને રાજાએ કહ્યું કે જીવે શુભાશુભકર્મ જ કર્યો હોય, તે ભગવ્યા વિના છૂટકે થાય નહિ.
आर्या. सम्पदि यस्य न हों, विपदि विषादो रणेषु धीरखम् । तं भुवनत्रयतिलकं, जनयति जननी सुतं विरलम् ।। ભાવાર્થ-જેને સમૃદ્ધિમાં હર્ષ નથી, વિપત્તિમાં ખેદ નથી અને લડાઈમાં ધીરજ છે તેવા ત્રણે ભુવનમાં તિલકરૂપ પુત્રને માતા ક્યારેકજ જન્મ આપે છે.
માટે કરેલ કર્મ ભેગવ્યા વિના છૂટે નહિ. એવું બૈર્ય ધરી રાજ્ય પ્રધાનને ભળાવી રાજા પોતે તથા સ્ત્રી બન્ને પુત્રોને સાથે લઈ પરદેશભણું ચાલ્યા. એકદા વગડામાં કુટુંબ સહિત રાજા સૂતો છે તે વખતે પોતાની પાસે જે કાંઈ હતું, તે સર્વ ચેર લેકે લઈ ગયા. પછી વનફળાદિકવડે કુટુંબ નિર્વાહ કરતે કરતો અને ચાલતે ચાલતે પૃથ્વીપુરનગરમાં આવ્યું. ત્યાં કેઈ ધનસાગર વ્યવહારીયાના સ્થાનમાં રહ્યા. રાણી લકને ઘેર મજુરી કરવા જાય છે તેને સ્વરૂપવાન દેખી માહિત થઈ કે મજુરી વધારે દેવા લાગ્યા. ત્યાં વિષયી લેકેના પ્રસંગથી ઘણું દુઃખ સહન કર્યા, ફરી ભાગ્યદય થયે તે વખતે પિતાના સ્વનગરમાં ગયાં અને રાજ્ય પામ્યાં, સર્વ કુટુંબને મળ્યાં, તેઓના સર્વ મનોરથ સિદ્ધ થયા. ઘણે કાળ સાંસારિક સુખ ભોગવી વૃદ્ધાવસ્થાએ ચારિત્ર લઈ છેવટ સંલેષણ કરી દેવલોકમાં ગયાં.
લક્ષમીનું નામ ચપલા રાખવામાં આવેલ છે તે શબ્દઉપરથી એમ જ. થઈ આવે છે કે લક્ષમીને નિવાસ ઘણે ભાગે એક સ્થાને હોઈ શકે નહિ. લકમીને ગમે તે પૃથ્વીમાં રાખે અથવા મજબૂત લોઢાની તેજુરીમાં રાખે ગમે તે કાગળના આંકડા (નેટ) માં રાખે પણ તે ચપલા પિતાનું ચંચળપણું બતાવ્યા વિના રહેશે નહિ તેથી તેને સદુપયેગ કરી લે એ સલાહ આપવામાં આવે છે. કેવા વર્તનથી લક્ષ્મી પોતાને ત્યાં નિવાસ કરે એ દર્શાવવાને હવે આ લક્ષ્મીસ્વભાવ-અધિકારની વિરતિ કરી છે.
૧૭શ્ન સ્ટ્રક્શીવાત-ધિરાર. --
BESછેલ્ફ કે ચપલાની ચપલતા છોડાવવા ઉપાયરૂપે આ અધિકારની જરૂરીઆત હ, માની છે. લક્ષ્મીજીને વાસ કયાં કયાં છે ? આ બાબત જ