________________
પરિ છે
લમીસ્વભાવ-અધિકાર, ધનને ઉપયોગમાં લેવાની ફરજ दानं भोगस्तथा नाशः, स्याद् द्रव्यस्य गतित्रयम् ।
यो न दत्ते न भुङ्क्ते च, तृतीया तद्वतिर्भवेत् ॥ २॥ દાન (કેઈને આપવું), લેગ (પોતે ભેગવવું) અને નાશ આમ ધનની ત્રણ ગતિ થાય છે, માટે જે મનુષ્ય કેઈને આપતું નથી અને પોતે ભગવતે નથી તેના ધનની ત્રીજી ગતિ (નાશ) થાય છે. ૨.
ઘનની ઉત્તમ ગતિ દાન જ છે. आयासशत लब्धस्य, पाणेभ्योऽपि गरीयसः । गतिरेकैव वित्तस्य, दानमन्या विपत्तयः ॥ ३ ॥
પાર્શ્વનાથવરિત્ર. સેંકડો પ્રકારના પરિશ્રમોથી મેળવેલું અને પ્રાણ કરતાં પણ વધારે વહાલું એવા ધનની દાન એજ ઉત્તમ ગતિ છે. બાકી સર્વે વિપત્તિરૂપ છે. ૩.
જે પોતાના ઘરને ત્યાગ કરે તે બીજે ઠેકાણે કેમ ટકે?
पद्मं पद्मा परित्यज्य, स्वावासमपि या प्रजेत् । दिनान्ते सा कथं नाम, परस्थानेषु मुस्थिरा ॥४॥
ગુિરાયજી. જે લક્ષમી સાયંકાલે પિતાના નિવાસસ્થાનરૂપ કમળને પણ ત્યાગ કરીને બીજે ઠેકાણે ચાલી જાય છે તે લક્ષમી, બીજાના સ્થાનમાં કેમ અસ્થિર થાય? (ટકે?) ૪.
લક્ષ્મી ચંચલ છે.
વન્તતિ૮. आपद्गतं हससि किं द्रविणान्ध मूढ,
लक्ष्मीः स्थिरा न भवतीति किमत्र चित्रम् । एतान्मपश्यसि घटाञ्जलयन्त्रचक्रे, रिक्ता भवन्ति भरिता भरिताश्व रिक्ताः॥५॥
કુમાષિતામાવાળા,