________________
પરિ . લક્ષમીસ્વભાવ-અધિકાર.
૪૩ ધનવાંછાથી અઘટિત ઘટના. नीचस्यापि चिरं चट्टनि रचयन्त्यायान्ति नीचैर्नति,
शत्रोरप्यगुणात्मनोऽपि विदधत्युच्चैर्गुणोत्कीर्तनम् । निर्वेदं न विदन्ति किश्चिदकृतज्ञस्यापि सेवाक्रमे,
कष्टं किं न मनस्विनोऽपि मनुजाः कुर्वन्ति वित्तार्थिनः॥८॥ દ્રવ્યની ઈચ્છાવાળા ડાહ્યા મનુષ્ય પણ કહ્યું કષ્ટ કરતા (સહન કરતા) નથી? જેમકે નીચ મનુષ્યની આગળ લાંબા કાળ સુધી પ્રિય વચન બેલે છે, નીચ મનુબેને પ્રણામ કરે છે, નિર્ગુણ શત્રુનું પણ અતિશયે ગુણ વર્ણન કરે છે અને કર્યા કામની કદર નહિ જાણનાર સ્વામીની સેવા કરવામાં જરાપણુ ખેદ કરતા નથી. (આવી રીતે દ્રવ્યલાલસા ચગ્યાયાગ્યનું ભાન ભૂલાવી દે છે). ૮.
લક્ષ્મીને શુભ માર્ગે ઉપગ. लक्ष्मीः सर्पति नीचमर्णवपय सङ्गादिवाम्भोजिनी
संसगांदिव कण्टकाकुलपदा न कापि धत्ते पदम् । चैतन्यं विषसन्निधेरिव नृणामुज्झासयत्यञ्जसा, धर्मस्थाननियोजनेन गुणिभियं तदस्या फलम् ॥९॥
सिन्दूरप्रकर. લક્ષમી સમુદ્રના પાણીના સંગને લીધે તેની પીઠે નીચે રસ્તે જાય છે કમલિનીના સંગથી જાણે કાંટાથી પીડિત પગવાળી થઈ કે ઠેકાણે સ્થાન ધારણ કરતી નથી અને ઝેરના સંગને લીધે તેની પેઠે વગર પ્રયાસે મનુબેનાં પ્રાણ હરણ કરે છે. માટે ડાહ્યા મનુષ્યોએ (લક્ષમીને) ધર્મસ્થાનના ઉપગમાં જોડવાથી લક્ષ્મીનું ખરૂં ફળ મેળવવું જોઈએ.
સારાંશ – લક્ષમી સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ છે એટલે સમુદ્ર તેને પિતા ગણાય છે, તે પિતા (સમુદ્રપાનું) જ્યાં નીચ (ઢળતી જમીન) હોય ત્યાં વહન કરે છે તેને લીધે લક્ષ્મી પણ નીચ પુરૂષને મેળવે છે એટલે ઉતાર પુરૂષ પાસે લક્ષ્મી હોતી નથી. લક્ષ્મીનું અંજિની ઘર કહેવાય છે. તે અંજિનીમાં કાંટા હેવાથી લક્ષ્મીને પગમાં કાંટા વાગ્યા છે એટલે તેનાથી કોઈ ઠેકાણે પગ ટકાવી શકાતું નથી અર્થાત્ લક્ષ્મી કેઈ સ્થળે કાયમ રહેતી નથી. ઝેરથી જેમ ચૈતન્ય નાશ પામે છે તેમ લહમીથી ઝેર અને લક્ષ્મીનું ઉત્પત્તિસ્થાન એક સમુદ્ર છે તેને લીધે લફમીમાં ઝેરની અંદર રહેતા અવગુણે દાખલ થવાથી) મનુષ્યનું જીવન નાશ પામે છે. લક્ષમીવાન વિવેકહીન થઈ જાય છે એ જીવન