________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
નવમ
એલવું સાંભળી પૂર્વની પેઠે સર્વ હકીકત કહી સંભળાવી, એટલે શાહ બેત્યે કે બીરબલ! આતે નાગે છે કે શું? આની પાસેથી આપણે પણ શું લેવાના હતા? બીરબલે કહ્યું કે હજુર સલામત! નાગાને જોવાની ઉત્કંઠા ધરાવતા હતા તેથી મારે આ લાલ સાહેબને રૂપીઆ આપવા પડયા છે હવે જેમ નામદારની મરજી હોય તેમ હકમ ફરમાવે. આ પ્રકારે બીરબલનું બોલવું સાંભળી શાહે કહ્યું કે “હશે? રૂપીઆની માં માલિકના પ્રતાપે ખેટ છે પણ જેને જે હતે તેને તે જે જેથી હું ઘણો જ ખુશી છું. શાબાશ છે તારી ચાતુરીને, એમ કહી ઈનામ આપી શાહ પિતાને આનંદમાં પ્રવર્યો.
આવા દીવાળી આ લુચા માણસની સંગત નજ કરવી નહિતર તે આ પણને પાયમાલ કરી. આપણી જીદગીને અંત લાવે છે તેથી તેનાથી દૂર રહેવું શ્રેયસકર છે એમ બતાવી આપણી પાસે જે પરિગ્રહ હોય તેને સુમાર્ગમાં ઉપયોગ કરવા સુચવી આ નહેરઠ અધિકારની સમાપ્તિ કરી છે.
-
પ્રિત્યાકુળ-પાર. --
+ ગ ત અધિકારમાં કહ્યું કે ધનહરશઠ-લુચ્ચાઓથી જેમ ચેતીને ચાલએક ઝાડ વાનું છે તેમ પરિગ્રહ ઉપરથી પણ મમત્વ ઉઠાવી લેવાની જરૂર છે. કારણકે પરિગ્રસ્તુને જેમ જેમ ચાહીએ છીએ તેમ તેમ તે વૃદ્ધિગત થાય છે, તેમની વૃદ્ધિમાં પ્રયત્નસાધ્ય દશ્યસુખે માનવામાત્ર ઐહિકસુખ ભલે મળે પણ તે આમુમ્બિકનાં બાધરૂપ થઇ પડે છે. પ્રાણીમાત્રને પોતાના આત્મા જેવી કઈ પણ વસ્તુ પ્રિય નથી તે જે તેમનું હિત નથી સાધી શકતે. તેમણે કહ્યું કર્યું નહિ તેમ સમજવું અને જેઓએ તેમને શાંતિ આપી છે તેજ સફળપ્રયતી છે. મેહુપાશથી આત્માને પરિગ્રહના ફસામાં નાખે તો ક્ષણમાત્ર પણ તે. મના આક્રમણથી તે નિકળી શકે તેમ નથી તથા તે વિશેષ દબાતે જાય છે અને પ્રથમથી જ ધન ગૃહક્ષેત્રાદિના વિશેષ પરિચયમાંથી કમેકમ નિમુક્ત કરવા પ્રયત્ન કરવામાં આવ્યું હોય તે તેવા અધ્યાસથી આસક્તિ રહિત બની પરમપદે પહોંચે છે.