________________
૪૨૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જો. - નવમ
વૃદ્ધિ પામેલ એવા નદીના પૂરની માફક શું પરિગ્રહ કલેશકર નથી? અર્થાત કલેશકર છે. - જેમ નદીનું પૂર પાણીને ઓળી નાખે છે, કાંઠા ઉપરના વૃક્ષને મૂળમાંથી ખેંચી કાઢે છે, કમળને પીડે છે, સમુદ્રને વધારે છે, કાંડાને ભાંગી નાખે છે, અને હંસને ઉડાવી મૂકે છે; તેમ પરિગ્રહ મૂખને કલેશ ઉત્પન્ન કરે છે, ધમને ઉખેડી નાખે છે, નીતિ, કૃપા, ક્ષમાને પડે છે (નાશ કરે છે), લેભને વધારે છે, મર્યાદાને મૂકાવે છે અને શુભ ધર્મસ્થાન કરનારું જે મન તેને પરદેશ ગમનનુખ કરે છે. ૬. તથા– प्रत्यर्थी प्रशमस्य मित्रमधृतेर्मोहस्य विश्रामभूः,
- पापानां खनिरापदां पदमसद्ध्यानस्य लीलावनम् । व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः शोकस्य हेतुः कलेः,
केलीवेश्म परिग्रहः परिहतेयोग्यो विविक्तात्मनाम् ॥ ७ ॥ વિવેક મનુષ્યએ પરિગ્રહ તજ એ છે, કારણકે પરિગ્રહ શાંતિને શત્રુ છે, અસંતેષને મિત્ર છે, મેહનીયમનું વિશ્રામ સ્થાન છે, પાપિની ખાણ છે, દુઃખનું સ્થાનક છે, રૌદ્રધ્યાનનું ક્રીડાવન છે, વ્યાકુળપણાને ભંડાર છે, અહંકારને પ્રધાન છે, શકનું કારણ છે અને કજીઆને રમવાનું ઘર છે. ૭. વળી— बहिस्तृप्यति नन्धनरिह यथा नाम्भाभिरम्भानिधि
स्तद्वन्मोहघनो घनैरपि धनैर्जन्तुर्न सन्तुष्यति । न खवं मनुते विमुच्य विभवं निःशेषमन्यं भवं, यात्यात्मा तदहं मुधैव विदधाम्येनांसि भूयांसि किम् ॥ ८ ॥
सिन्दूरप्रकर. જેમ કાઠથી અગ્નિ શાંત થતા નથી અને પાણી વડે સમુદ્ર તૃપ્તિ પામતે નથી, તેમ ઘણેજ મેહિત મનુષ્ય પુષ્કળ દ્રવ્યવડે સંતોષી બનતો નથી વળી તે
જીવ સઘળું દ્રવ્ય છેડીને બીજે જન્મગ્રહણ કરે છે (તેથી પૂર્વનું દ્રવ્ય સઘળું પડયું રહે છે, છતાં હું શા માટે આ વૃથાપા કરું છું એમ તે જીવાત્મા વિચારિતે નથી. ૮.