________________
મ
-
વ્યાખ્યાન સાહિત્યસબ્રહ-ભાગ ૨ જ.. ધ્યને પિતાને વશ થયેલે જાણી અર્ધગતિએ પહોંચાડે છે. કેટલાક રાજા મહારાજાઓ અને રૂષિ મુનિઓ પણ પરિગ્રહના પંઝામાં પડી પતન પામી પિતાનાં પ્રાકકૃત પુણ્યાને પરવારી બેઠા છે. મનુષ્ય એક બંધનમાં બંધાણે હોય તે છૂટ અશક્ત છે, તે આ પરિગ્રહ તે નવ અથવા દશરૂપે જુદાં જુદાં બંધનનાં સાધનવાળે છે માટે દૂર રહેવું તેજ ઉત્તમ છે. જે તેના ઝપાટામાં કોઈ ફસાય તે તેને છુટું થવું બહુ જ મુશ્કેલ છે.
સંયમીને પણ પરિગ્રહ ડુબાડે છે.
મનુષ્ય (૨ થી ૩). यानपात्रमिवाम्भोधौ, गुणवानपि मज्जति । परिग्रहगुरुवेन, संयमो जन्मसागरे ॥ १ ॥
સ્થાપિ. સમુદ્રમાં માલને બે વિશેષ થવાથી યાનપાત્ર (વહાણ) ગુણવાળું (દેરડાવાળું) છતાં પણ ડુબી જાય છે તેની માફક ગુણવાન પણ સંયમી સં. સાર સાગરમાં પરિગ્રહના ગુરૂત્વ (બેજા) થી ડુબે છે. ૧.
પરિગ્રહ દુખદાયક છે. क्रीडोद्यानमविद्यानां, वारिधिर्व्यसनाम्भसाम् ।
कन्दस्तृष्णामहावल्लेरेक एव परिग्रहः ॥२॥ - એક પરિગ્રહુજ અવિદ્યા (અજ્ઞાન) ને માટે કીડાનો (વિહારને) બગીચે છે, વ્યસન (દુઃખ) રૂપી પાણીને સમુદ્ર છે અને તૃષ્ણારૂપી મહાવલીને
ઘણા વિસ્તારથી ઝાઝું દુઃખ. યથા યથા મદત્તાત્રે, વિરતા યથા કથા | तथा तथा महहःखं, मुखं च न तथा तथा ॥३॥
ભૂમુિwાવર્ચી. જેમ જેમ કુટુંબાદિકમાં આસક્તિ વધારાતી જાય અને જેમ જેમ પરિગ્રહને વિસ્તાર થતું જાય તેમ તેમ દુઃખ વધતું જાય છે અને સુખ ઘટતું જાય છે. ૩.