________________
પરિચછેદ. પરિગ્રહગ્રહણુદેષ-અધિકાર.
૪૨૫ ધનમાં, ધાન્યમાં, ક્ષેત્રમાં, ઘરમાં, સેનામાં, રૂપામાં, મનુષ્યમાં, પશુએમાં અને તામ્રદિધાતુઓમાં મેહ થવાથી નવ પ્રકારે પરિગ્રહ (વૃદ્ધિગત) થાય છે માટે વિદ્વાને તેમનું (મેહ નષ્ટ થવા માટે પ્રમાણ બાંધવું જોઇએ. ૭.
ત્યાજ્ય વસ્તુમાં મેહ ન કર.
शार्दूलविक्रीडित. साम्राज्यङ्कथमवाप्य सुचिरात्संसारसारम्पुन
स्तत्त्यक्त्वैव यदि क्षितीश्वरवराः प्राप्ताः श्रियं शाश्वतीम् । खम्पागेव परिग्रहान्परिहर त्याज्यान गृहीखापि ते, माभू तिकमोदकव्यतिकरं सम्पाद्य हास्यास्पदम् ॥ ८॥
__ आत्मानुशासन. ઉત્તમ રાજાઓ ઘણી મહેનતે સંસારમાં સારરૂપ રાજ્યાદિ પ્રાપ્ત કરીને પાછા તેમને છેડીને શાશ્વતી (અચલ) લક્ષ્મીને પામ્યા છે (અર્થાત્ મોક્ષ સુખ મેળવ્યું છે, તેથી હે ભાઈ તું!” તજવા લાયક પરિગ્રહોને ગ્રહણ કરીને તારા ભૌતિક (નાશવંત) માં પ્રીતી મેળવીને હાસ્યનું સ્થાન ન થા. ૮.
કેટલાક પુરૂષે એમ માને છે કે સંસારી વસ્તુઓ ભેગવ્યા વિના વૈરાગ્યની પ્રાપ્તિ કે પરિગ્રહત્યાગ થતું નથી. એમ માનવામાં ખરેખર સમજણ ફેર જણાય છે કારણકે અનુભવ મેળવવાથી સત્ય ખબર પડે છે એ વાત તે નિર્વિવાદ છે પણ અનુભવ ન મેળવ્યું હોય તે પણ શાસ્ત્રશ્રવણ તથા મને હાત્માના વચનદ્વારા પણ જ્ઞાન મળવા સંભવ છે.
એક અંધારે કુવે છે તેમાં પુષ્કળ કાંટા રહેલા છે તેમાં અનેક ઝેરી પે ફર્યા કરે છે તેમાં દૂરથી જોવાને લીધે જ્ઞાન થાય છે કે એ કુવામાં જવાથી જરૂર સુખની હાનિ છે એ દેખીતું જણાઈ આવે છે છતાં તે જ્ઞાન મેળવવા અનુભવની જરૂર નથી. તે પ્રમાણે ભેગ ભેગવ્યા વિના વિષયેને ત્યાગ કરવામાં આવે તે ખરેખર રીતે બહુજ ઉત્તમ છે એ સમજાવી હવે પરિગ્રહગ્રહણ કરવામાં દેષ છે તે બતાવવા આ પરિગ્રહત્યાગગુણ અધિકારની સમાપ્તિ કરી છે.
છે. વિષ-થિવી. -
જેમ જેમ લોકોની પરિગ્રહમાં આસક્તિ વધતી જાય તેમ તેમ તેમના as અનુયાયી નિંદા, વેર, ઈર્ષા, દંભ,મેહ, માન વિગેરે એકઠા થઈ મનુ ૫૪