________________
-~
૪૧૮ : વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨છે.
બલમ ધીરજલાલ ભાઈ તને ઈલાજ તે બતાવું પણ “ગરજ સરી છે વૈદ વેરી” એ પ્રમાણે થાય નહિ. .
બેઘાશા–નાજી, એમ નહિ થાય. હું શું બેવફફ છું જે કરેલે ઉપકાર ભુલી જાઉં!!
* ધીરજલાલ–તે ઠીક, સાંભળ એ બાબતને ઈલાજ કે છે. કેઇ લેણદાર ઉઘરાણીએ આવે તેને બીજે કાંઈ ઉત્તર નહિ આપતાં, “મીંઆ મીંઆઉં ?' કર્યા કરવું. એથી કરીને લેણદારે ધારશે કે, આ બિચારે માંડે થઈ ગયેલ છે. તે પડયા પર પાટુ શી મારવી?” એટલે ઉઘરાણી કરતા બંધ પડશે.
આ ઉપાય બેઘાશાહને ઠીક ગમે. બીજે દિવસ થાપણ મુકનારા તથા વેપાર કરનારા તમામ લેણદારે આવી તકાજે કરી કહેવા લાગ્યા :
એક વેપારી–બેઘાશા! અમારે હિસાબ ચુકાવી આપે. બેવાશા–મીઆઉં !!
બીજે વેપારી–પાધરે જવાબ આપતાં કોઈ મોટું દુખે છે? રૂપિયા ગણી આપેને?
બેઘાશા–મીઆઊં !! - સરાફ-મીંઆઊંવાળા! જાણ્યું તારું ડહાપણુ! બાપની મતા હતી જે રૂપિયા કથળી ભરીને લઈ ગયે હતે; લેતી વખત તે નાણાવટી થઈને આવ્યા હતા; પણ યાદ રાખ, કે રૂપિયા લીધા વગર જનાર નથી.
બાઘાશા–મીંઆઊં!!
કWિારે–ભલા માણસ! મેં તે થાપણ મૂકી છે એમાં શું તારૂં ખાધું પીધું છે? કઈ ઉતાવળના વખતમાં અમારા જેવા ઘર ખુણેના રૂપિયા કામે લાગતા-તે હવે બેઠાની ડાળ શામાટે તું કાપે છે? અમન ગરીબને તે આપ.
બેધાશા–મીઆઊં!!!
એક લેણદારને દીકરે–દીવાળીઆના દીકરા? તું સમજતો નહિ કે “આ વાંઝીયાને માલ છે તે તને પચશે”? પણ આતે પછવાડે આવડા આવડા દાંતવાળા બેઠા છીએ : તેથી તારે જીવ લેશું! માટે ઝટ દઈને રૂપિયા કાઢી આપ.
બધાશા--મીઆઊં!!! પિંજા–બાઘાભાઈ, આ શે ગજબ! રૂપિયા લેતી વખતે અમને સ મણની તળાઈમાં સુઈ રહેવાનું” કહેતા હતા, ને હવે આ શું સમજવું? અમારે રાંકરેષ ને પ્રાણશેષ જવા દો ને રૂપિયા આપે
બાઘાશા આઊં !!!