________________
પરિચ્છેદ. ધનમદયાગ–અધિકાર.
૪૧૩ ધનમદ માન ને મેટાઈને વાળે છે દાટ,
ધનમદ વિનય ને વિઘાને વળાવે છે; ધનમદમાંહી દુરાચાર સમજાય નહિ,
ધનમદ નરકનાં બાર ઉઘડાવે છે. ૧૦ ધનમદમાંહી બહુ ધાંધલ કરે છે લેક,
ધનમદ બીક રાખવાનાં બીજ વાવે છે; ધનમદમાંહી કાન હેય તેય કાણું જે,
ધનમદ કુડાં કામ કુશલ ઠરાવે છે; ધનમદ સારું માઠું સમજવા દેતો નથી,
ધનમદ ઉંડી ખાડમાંહી ધબકાવે છે; કેશવ મળે જે ધન ધાંધલ કરે ન કેઈ, ધનમદ કેઈ કાળે કંઠને કપાવે છે.
૧૧
કેશવ, આ વાંચન ઉપરથી એટલે સાર લેવાને છે કે મનુષ્ય કોઈ પ્રકારના મદ કરવાનું નથી તેમ પ્રારબ્ધ એગે જે ધન મળે તો પણ તેને મદ લાવવાને નથી. પરંતુ તે ધનવડે તે અનેક ઉપર ઉપકારજ કરવા. કે જેથી આગામી જન્મમાં પુનઃ અનેકગણું ધન મળે. વળી લક્ષમી કેઈ કેકાણે કાયમ રહી નથી અને રહેશે નહિ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, તેથી જે ધન સ્વાધીનમાં હોય તેમાંથી મમત્વ ઉઠાવવું એટલે છેવટે દરેક વસ્તુ ઉપરથી મમત્વ ઉતરી જાય એ સમજાવી આ ધનમદ-અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
- વનમહત્યાગ-બધિવીર.
-
* ધ નમદથી છકી ગયેલ મનુષ્ય વગ ઘણે ભાગે દૂધના ઉફાળાની માફક
sus ઉછાળા માર્યા કરે છે પણ તે વર્ગ વિચાર નથી કે આ શરીર ક્ષણભંગુર છે માટે તે ધનવડે અનેક પરેપકાર કાર્ય કરી દેહની સકળતા સાધી લેવી જોઈએ. એમ દેહની સફળતા નહિ સાધી શકાય તે છેવટ મરણ પછી દ્રવ્ય જમીન કે બેંકોમાં પડયું રહેશે અને તેને ઉપયોગ થશે કે ગેરઉપયોગ થશે એ પિતાને જાણવામાં આવતું નથી. મનુષ્ય ધનથી ઉત્પન્ન થતા મદને ત્યાગ કર એ સમજવામાં આ અધિકારની આવશ્યક કતા માની છે.