________________
૪૧૨
નયમ
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. - ઉદય અને અરત સાથે જ છે તેથી ગર્વ નહિ કરો.
વા. भोगान्भी गाङ्गवीचीविमलितशिरसः प्राप्य शम्भोः प्रसादा
मोहान्मोहानभिज्ञाः कचिदपि भवत प्राणिनो दर्पभाजः । • यस्माघः स्मार्तविषप्रणतनुतपदः सर्वसम्पनभोगो, માહ્યાન મા સ્થાન મૂતા મરિ તુ પબિર કથાતિ | ૮ |
ભૂમુિવી. હે વિચારરહિત પ્રાણુઓ! ગંગાજીની લહરીઓથી નિર્મળ જટાજૂટયુક્ત શંભુની કૃપાથી ભેગે મેળવીને મેહુથી કઈ સમયે પણ ગર્વિષ્ઠ બને નહિ. કારણકે સ્માત બ્રાહ્મણે પ્રણામપુર સર જેમનું ચરણકમળ સેવે છે એવા આ અખિલ પરિપૂર્ણ ભેગવાળા સૂર્યનારાયણ પણ પિતાના અંગથી ઉદ્દભવેલી કાંતિઓને (પ્રભાઓને) પણ છેડીને અસ્ત પામે છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય ધનને ગર્વ કરવાનું નથી. કારણકે પિતાને ત્યાં લક્ષમી સદા નિવાસ કરે એ અસંભવિત છે. એટલે સૂર્યની છાયા જેવી છે. ૮. દારૂમાં અગ્નિની માફક અહંકારીને ધનવૃદ્ધિથી ભડકે,
વસંતતિલકા. મોટાઈ હોય વળી જે જર હોય છે,
પામે વળી જર ઘણું દર સાલ તાજું ; તેને વળી પવન જે અતિશે ભરાય, તેનાથકી જુલમ શું ન કરી શકાય,
દલપત
ધનમદથી અનેક હાનિ.
મનહર. ધન મદમાંહી બહુ વ્હાલામાં વિરોધ થાય,
ધનમદ વિવેકને વેગે વિસર છે; ધનમદ આંખ હોય છતાં અંધાપાને આપે,
ધનમદ લેભ મેહુ કામને કરાવે છે;