________________
૪૦૮
વ્યાખ્યાન સાહિત્યસરહ–ભાગ ૨.
નવમ
याच्यामाभयेन गद्गदगलत्रुव्यद्विलीनाक्षरं, को देहीति वदेत्स्वदग्धजठरस्यार्थे मनस्वी पुमान् ॥ २६ ॥
ભર્તુહરિવૈયા રતિ, ભૂખ લાગવાથી રતાં અને ઘરે જ ગરીબડ મેઢે બાળક, સદેવ, જેનાં છ કપડાં ખેંચતા હોય એવી અને બાળકને આપવાને માટે ઘરમાં અન્ન ન હેવાથી મુંઝાઈ ગયેલી રાંક અને જેવી પડતી ન હોય તે યાચના ભંગ થવાના ભયથી ગદ્ગદ્ વાણુએ ત્રુટતા અને પડતા અક્ષરે “મને આપે,” એમ યે મનસ્વી માણસ પાપી પેટને માટે ભિક્ષા માગે? ૨૬.
દરિદ્રતા એ દુખની ખરેખર મૂર્તિ છે એમ કહેવામાં કોઈ અતિશક્તિ નથી. કારણકે ગમે તે ડાહ્યા અને વિદ્વાન મનુષ્ય હોય પણ તેની દરિદ્રતાને લીધે કોઈ તેમની ગણના કરતું નથી. પરંતુ બેવકુફ અને નાલાયક પુરૂષ હોય હેય પણ જે તે ધનાઢય હોય તે તે માનનીય અને ગણનામાં ગણાય છે. કારણકે ચારિત વિરં ત નર: કુછીનઃા તેથી દરેક વ્યક્તિએ ન્યાયે પાર્જિત દ્રવ્ય અવશ્ય મેળવવું એ ભલામણ કરી આ દરિદ્રતા અધિકારની સમાપ્તિ કરી છે.
જૅ999ÉÉ૯૯૯ – મસામથ્થર્મવેત્સાધુ-આધવાર. - '
* * છે મનુષ્ય જ્યારે વિપત્તિમાં આવે ત્યારે સદાશ્રય કરે છે. જ્યાં સુધી શારી
કે રિક દૈવિક દૈતિક સંપત્તિ સારી હોય છે ત્યાં સુધી સત્સંગતિ કરવામાં પ્રીતિ થતી નથી. જે હોય તેમાં કાંઈ ન્યુનતા જણાય અથવા તે તદ્દન નજ હોય ત્યારે તેવાં સાધનો શોધે છે. તેમના ઉપર પ્રચલિત કહેવત છે કે –
અસામર્થ્યન્ ભવેત્સાધુ.
નુષ્ય . आर्ता देवान्नमस्यन्ति, तपः कुर्वन्ति रोगिणः । निर्धना विनयं यान्ति, क्षीणदेहाः सुशीलिनः ॥१॥
सूक्तिमुक्तावली. પીડા પામનારાઓ દેવતાઓને નમે છે, રેગીએ તપશ્ચર્યા કરે છે, નિધન વિનય પામે છે અને શરીરે નબળા થયેલા સારે માગે ચાલે છે,