________________
પરિચ્છેદ,
ઈન્દ્વિતા અધિકાર.
-> તિા અધિવગરન
-
ના
1
ધન દોષમાં જે દોષો બતાવ્યા છે તે ગ્રહણ કરવાથી દરિદ્રતા પ્રાપ્ત થાયછે અને દરિદ્રતા સમાન દુઃખ નથી. ખીજા દુ:ખાના પ્રતિકાર હોયછે પણ આને નથી તેથી તેને સમગ્ર દુ:ખાનું ઉત્પત્તિસ્થાન કહેવામાં કાંઇપણ અતિશયે:ક્તિ નથી. અપમાન, તિરસ્કાર, નિદા, બુદ્ધિ હાવા છતાં મૂર્ખતા એ દરિદ્રતાથીજ સહેવાં પડેછે. બીજા સમગ્ર પદાર્થોની કિંમત હોયછે, કારણકે જરૂર પડવાથી તથા પેાતાની મેળે ખીજા પદાથે આવતા નથી તેમને લેવા જતાં મહેનત પડવાથી કિંમત ગણાય છે પણ દરિદ્ર મનુષ્ય જ્યાં જ્યાં પેાતાની . મેળે જાયછે ત્યાં ત્યાં તેની કાંઇ કિંમતજ નથી. હલકામાં હલકું પણ તેજ મનુષ્ય છે. સથી હલકું રૂ છે પણ વાયુવશ ઉડેછે, આ પાતાની મેળેજ ઉડેછે માટે આ વિષયનું વિવરણ કરતાં અંત આવે તેમ નથી તેપણ કેટલુંક સારભૂત વાસ્તવિક દૃષ્ટાંતરૂપે આ અધિકારમાં જણાવવામાં આવ્યું છે.
દરિદ્ર કેવી સિદ્ધિને પામે ?
અનુષ્ટુપ્ (o થી ૮).
हे दारिद्र्य नमस्तुभ्यं, सिद्धोऽहं त्वत्प्रसादतः ।
येन पश्याम्यहं सर्वे, न मां पश्यति कश्चन ॥ १ ॥
હે દરિદ્રતા ! તુને નમસ્કાર છે. તા’રી કૃપાથી હું સિદ્ધ થયા જેથી હું તમામને જોઉંધું પણ મને કઇ જાતા નથી ( જેમ સિદ્ધ સિદ્ધિના મળથી સ જોઈ શકે છે પણ તેમને કઇ જોઇ શક્તું નથી તેમ હું માગવાની ઈચ્છાથી સર્વને જોઉંછું પણ મને આપવું પડે જેથી મારા સામું કેઇ જોતા નથી. ) ૧.
૩૯૯
દરિદ્રને કાઇ પણ પૂજતું નથી.
वरं रेणुर्वरं भस्म, नष्टश्रीर्न पुनर्नरः ।
मुक्त्वैनं दृश्यते पूजा, कापि पर्वणि पूर्वयोः ॥ २ ॥
નષ્ટશ્રી ( લક્ષ્મીરહિત) પુરૂષ કરતાં ધુળ અને રાખ સારાં ( ઉત્તમ ). કારણકે ફેઇપણ પરબમાં તે ધૂળ અને રાખ પણ પૂજાય છે પણ નશ્રીની ફાઇપણ જગ્યાયે પૂજા થતી નથી. ૨.