________________
ધનપ્રાશા અધિકાર
.
.
. .
.
.
.
*
*
*
*
* -
3)
-
જીરા
ગામ
- -
કમાય .
છે તે (પ્રાતઃકાળમાં) દર્શન કરવા ગ્ય છે. માટે આ ઉપરથી એ સિદ્ધ થા ય છે કે, સેવે ગુણે કાંચન (ધન) ને આધીન રહેલા છે. ૮. તથા– यथा विहङ्गास्तरुमाश्रयन्ति, नद्यो यथा सागरमाश्रयन्ति । यथा तरुण्यः पतिमाश्रयन्ति, सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ॥ ९॥
જેમ પક્ષિઓ વૃક્ષનો આશ્રય કરે છે, નદીઓ સમુદ્રને આશ્રય કરે છે, જુવાન સ્ત્રીઓ પતિને આશ્રય કરે છે, તેમ સર્વે ગુણે કાંચન – ધનને આશ્રય કરી રહ્યા છે. અર્થાત્ જે ઘની તે ગુણ. ૯. તે પ્રમાણે– वाणी दरिद्रस्य शुभा हितापि, ह्यर्थेन शब्देन च सम्प्रयुक्ता । न शोभते वित्तवतः समीपे, भेरीनिनादोपहतेव वीणा ॥ १० ॥
" કુમrષતામણTI. કલ્યાણ કરનારી, હિતકારક, અર્થ અને શબ્દથી સારી રીતે બંધ બેસતી દરિદ્રની વાણી, જેમ ભેરી–મોટા ઢેલના શબ્દ આગળ વીણા (તંબુરા જેવું વાજિંત્ર) ને શબ્દ શોભતું નથી તેમ ધનવાનની સમીપમાં શોભતી નથી. ૧૦.
ધિનની ઉપયોગિતા.
વંશથ. बुभुक्षितैर्व्याकरणं न भुज्यते, पिपासितैः काव्यरसो न पीयते । न छन्दसा केनचिदुध्धृतं कुलं, हिरण्यमेवार्जय निष्फला गुणाः ॥ ११ ॥
મરીપાવરિત્ર. સુધિત મનુષ્યથી કાઈ વ્યાકરણ ખવાતું નથી, તૃષ્ણાતુર મનુષ્યથી કાવ્યને રસ પીવાતું નથી અને છન્દશાસ્ત્રથી કેઈએ પોતાના કુળને ઉદ્ધાર કર્યો નથી. માટે હે મિત્ર! સુવર્ણનેજ એકત્ર કર, બાકી અન્ય ગુણે નિષ્ફળ છે. ૧૧.
ક્ષણમાં બીજો કેણ બની જાય.
વસન્તતિ૮. तानीन्द्रियाण्यविकलानि मनस्तदेव, ...
पर बुद्धिरात्रिहता वचनं तदेव )