________________
o ભાખ્યાન સાહિત્નસ બહ-ભાગ ૨ ને
જળક
બાકમ
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–-ભાગ ૨ જો.
અષમ કૃપણશા–(સથી આકર્ષાઈ) આવો ભાઈ આવે ! આપ ક્યાંથી પધારે
છે અને આપનું નામ ઠામ શું છે? તે જણાવશે. કારણકે મારા
ધારવા પ્રમાણે તો આહિના રહીશ લાગતા નથી, રતીલાલ-શેઠ સાહેબ! હું મુંબઈને રહીસ છું, અને મારું નામ રતીલાલ
છે. મુંબઈથી વરવા આવેલ ઘરડા વરને હું મુનીમ છું અને તેમની
આજ્ઞાનુસાર આપની પાસે અરજ કરવા આવેલ છું. કૃપણશા-(સ્વગત-હમણાંજ તીચંદ કહી ગયે તેજ ઘરડા વરને આ
મુનીમ જણાય છે. વાહ વાહ ખાજ તે બરાબર હાથ આવું ને ! ચાલ તેને પણ ઝેરી પાડું. જેથી પાંચશે કે હજાર રૂપીઆનું આજે દનીયું સફળ થાય.) રતીલાલભાઈ! તમારે જે કાંઈ કહેવું હોય તે જલદી કહી દીયે. કારણકે ખાસ અગત્યનાં કારણને લઈ મને
વધારે વખત નથી.. રતીલાલ–બહુ સારું. ત્યારે કૃપા કરી સાંભળે ! અમારા શેઠ મુંબઈના
એક સુપ્રસિદ્ધ વ્યાપારી છે. કર્મસંગને લઈ શેઠને આઠ આઠ સ્ત્રીઓ હોવા છતાં હજી સુધી એક પણ પુત્રરત્ન પ્રાપ્ત થયું નથી. તેથી પુત્રની આશાએ કન્યાની શોધ કરતા કરતા અમે અત્રે આવ્યા છીએ અને અના રહીસ મફતચંદ શેઠની પુત્રી સાથે અમારા શેઠનું વેવિશાળ કર્યું. પરંતુ આ બાબતની મહાજનશ્રીને ખબર પડતાં અને તથા મફતચંદ શેઠને હેરાન કરવા માટે એગ્ય વિચાર કરવા સારૂ અત્યારેજ મહાજનશ્રીની મીટીંગ ભરાવાની છે. માટે શેઠ સાહેબ! અમારાપર કૃપા કરી અને ખુવાર નહિ કરવા અમારી વમ્ર અરજ છે. (એમ કહી ખીસામાંથી બે નોટના કટકા કાઢી આપે છે અને શેઠ
મુંગે મેં તેને સ્વીકાર કરે છે). શેઠ સાહેબ! તસ્તી માફ કરજે. કૃપણશા-(સ્વગત–ાસ આપણું કામ થઈ ગયું. બીજ પડે ખાડામાં. બિ
ચારા પરદેશીને આપણે શા માટે હેરાન કરે? મતચંદ શેઠની છેકરીનાં કર્મમાં હશે તેમ થશે. આપણે નાહક તેની આખે શામાટે થાવું જોઈએ!) રતીલાલભાઈ! તમે નિર્ભય થાઓ. તમારા કાર્યમાં હું વિઘરૂપ નહિ બનું એ ખચીત યાદ રાખજો. પણ મારું એક કામ
તમારે કરવું પડશે. રતીલાલ શેઠ સાહેબ! સેવક હાજર છે. ખુશીથી ફરમાવે. કૃપણશા–જુઓ અમારે સરાફની દુકાન છે. તેમજ અમારા નામની હુડીઓ
ચારેકેરે દૂર દેશાવરમાં ચાલે છે. પણ મુંબઈ ખાતે અમારી એક પણ આડત નથી. તે તમારા શેઠને કહી તે બંદોબસ્ત કરી આપશે. (જે આડત બાંધે તે પાંચ-સાત લાખ રૂપિયામાં નવરાવી નાખું)