________________
- ૩૭૬ - - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ
ઘણું સમજું લેકમાં પણ આવે ચાલ માત્ર દેખાદેખીથી ચાલે છે તે નકામે અને જરૂર છોડવા લાયક છે એમ જણાવી સત્ય કે અસત્ય રૂદનની રૂઢિ તજ અવસાન સમયે ખાસ ધીરજની જરૂર છે તે ઉપાયેગી હોવાથી હવે પછી તે અધિકાર લેવા આ અસત્યરૂદન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
જે વનવિત છે-વિવાર.
-
છે વ ર જરૂરની ગડબડ અને દુઃખદાયક ચેષ્ટાઓથી મરણવશ થતાં મનુ
90s બેને જે દુઃખ આપવામાં આવે છે તેને બદલે એ વખતે આજુબાજુનાં માણસેએ કેવી ધીરજથી કામ લેવું જોઈએ તે આ અધિકારમાં બતાવવામાં આવે છે.
મરણની અણી ઉપર આવેલ રોગીને નહિ અકળાવતાં
ધીરજ ધરો.
(રાગ ઉપર પ્રમાણે). મરવા વખતે, કાગે રેળ કરી મરતાને મુંઝવે; વળી મર્ણ પછી, શિદ કુટી ફાડી તંદુરસ્તી તો ?-ટેક ઓસડસડ ઉપાય ખરે, જેશી ડોશીને દૂર કરો, હિંમત નહિ હારી ધૈર્ય ધરે,
મરવા વખતે. ૧ એને જીવ ઘુમે બહુ ઘમતળમાં, નવી નવી પીડા દર પળપળમાં; ત્યાં તમે બરાડે બહુ બળમાં, હજી શ્વાસ જરા ત્યાં સ્ત્રી દેડી, એશરિમાં જઈ હિંમત છેડી, ધડ ધડ ફટે કેશે તેડી, તે શબ્દ કદી મરતે કાને, સાંભળે તે મન કેવું માને ચતાર ન આવે મુજ ધ્યાને, આવે આંસુ તે કદી અવલેકે, તે છાતી બળે તેવી શકે? તે હૃદય તાપને કેણ રેકે? એવી કાચી છાતીના જનને, રે'વું ન ઘટે મરતાની કને, નહિત ઉલટું નુકશાન બને,