________________
ઉપર
ઋતરૂહમ્બરૂ...
પરિજ. .: અસત્ય હન-અધિકાર,
કઈ એ એ એ ઉહહ! કરતા, આવે આબરૂ માટે રડતા, મુખ ગુપ્ત રાખવા જાય ગડતા,
માથે ઓઢી. ૧ વે રહિને પાસે પાસે, ઝટ જાય દેડતા શબ વાસે, જાણે ભૂત વળગ્યું એવું ભાસે, એમ સરઘસ ચાલ્યું જાય અરે, બહુ મધ્ય બજાર બકેર કરે, મૂર્ખાઈવડે લાજી ન મરે, રેતાં રહિ જાય જતાં ઝપે, પછિ વાત તડાકામાં ટોપે, કરૂણાથી મુજ કાળજું કાંપે. સોનાજ દેખતાં તે રડવું, તેનું નામ પડયું છે આભડવું, કહે કેમ ન લાગે એ કડવું? હેતે ખેદ ધરી મનમાં ખીજું, ક્યમ રીત જંગલીથી રી? આ ટૅગ નહિ તે શું બીજું? થાય અદ્વિદદ્ધિની ત્યાં વાતે, બેસી જુદા જુદા જે નાતો, એથી ગંભિર ભાવ બધે જાતે. શબ બાળી રહ્યા પછિ સ્નાન કરી, પાછાવળિ ભેગા થાય ફરી, પુરમાં પેસે કિકિયારી કરી. બહુ થાય ગામમાં ગોકીરે, કેઈ કહે “હતા હિંદુહી.” ભાઈ રૂવે ગયે ક્યાં મુજ વીરે?”
ઓ એ મારા બાપલિયારે., આ કાળો કેર થયે ક્યારે? થઈ ગયે ગજબ ગુજરતાંરે !” એમ બેશી બારણે ઢોંગ કરે, “છાનો છાને” એમ બીજે ઉચરે, પછી કરી ખર્નરે જાય ઘરે. તાલેવરને ત્યાં નાતતણા, આભડવા આવે જન દાણા, ગજવી છે ગામ ન રાખી મણા. “ નિર્ધનન્યાં થાડા તે ટાણે, મન તેથી મુરખ ઓછું આણે, હતું કામ શું નીકર કેંકાણે? મર રૂવે હેય જે અંતરનાં, બહુ આંસુ ચલાવશે આંખતણું, પણ પોક મૂક્યાની કરે મના. બહુ હૃદય પારકાનું ન બળે, નહિ અંતર લેહિ કરી ઉકળે, તેને રૂદનની જરૂર ન તેહપળે,
, ૧૫ સિ સગાંસંબંધી સંગાતે, મુખ ચૂપ રહી ચાલે સાથે, પ્રહિ બહુ ગંભિર ચેહેરે જાતે , નથી શાસ્ત્રવિષે શિખ એવી લખી, ગયું વેમ ભૂત સૈને ભરખી, આ વલભદાસ વદે વિલખી,
સુબેધ ચિંતામણિ-વલ્લભદાસ પોપટભાઇ,
૧૭