________________
પરિષદ, મરનારની પાછળ રૂદન-અધિકાર
૩૮૩ સત્ય લાગણી વિનાના રૂદન તરફ તિરસ્કાર.
(શગ ઉપર પ્રમાણે છે. મિતું વાળી, ભેડા મેંવાળી બેઠી શું હાડી? દુખ દેખાડે, સાંજે સવારે મોટેથી સ્વર કાઢી–ટેક. જન મર્ણ પછી એક વર્ષ સુધી, ઐયર ભેગી મળી જ બધી, રેવાની રીત વિશેષ વધી,
મહું વાળી. ૧ સૈ નાર નાતની આવે છે, પંડે રેઇને રેવરાવે છે, છેવટ છેડા છેડાવે છે, બીજીયે તે બેટી ખોટી રડે, દાઝયા વણ શેનાં આંસુ પડે? પણ ઘર નારીને ખૂબ નડે, એનું માંડ માંડ મનડું વિસર્યું, ત્યાં વળી આવીને યાદ કર્યું, એમ અંગ હર હમેશ હર્યું, મરતા પાછળ નથી મરવાનું, કલ્પાંત ન દાડી કરવાનું, આરોગ્યપણું આળસવાનું, નિત રોઈ રેઇને આંખ ખુવે, તેય મરતાને નજરે ન જુએ, શામાટે શામા રોજ રૂ? એથી આંધળી ઘણી સ્ત્રી થઈ છે, પડી પડીને રેગે રહી ગઈ છે, તોય જંગલી રીત હજી રહી છે! એનાં મૂળ અતિશે ઊંડાં છે, ભેળાં જન ભડકણ ભંડાં છે, કહેવું શું હળાહળ કુંડાં છે, એ વખતે દીલાસે આપો, પણ સાથે રહી કાં સંતાપ? ઉલટાં કાં કાળજડું કાપો મર શોક તમે પાળે તેને, પણ તેની હદ બાંધે બેને, ઉપાય નથી આખર એને,
સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઇ. મનુષ્ય પોતાના પ્રત્યેક વ્યવહારમાં ચુ કારણે તથા એગ્ય પરિણામેનો વિચાર કરવો જોઈએ. આનંદના કે શેકના પ્રસંગને એવા રૂપમાં લાવી મૂકવા ન જોઈએ કે જેમાં કેઈ પણ પ્રકારને યેગ્ય હેતુ જેવામાંજ ન આવે તથા જેને લઈને પિતાના કર્તવ્યનું ભાન ભૂલાઈ જાય. આમ દેખાડીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
3