________________
પDિ. કન્યાના માતાપિતાને શિક્ષા અધિકાર. વરવન્યાના માતાપિતાને શિક્ષા (શિવામ)–વિ.
999€૬૯૯ છે મનુષ્યની વૃત્તિમાંથી જેમ જેમ ધર્મભાવના અને શાસ્ત્રોપદેશના સંS; 958છે કારે કમતી થતા જાય છે તેમ તેમ તેમાં વ્યવહારના વિક્ષેપ વધતા જાય છે. આથી બહુ હલકે પગથીયે પહોંચતું જવાય છે. દાખલાતરીકે સગપણના વ્યવહારમાં તેવી ખરાબ સ્થિતિએ પહોંચેલા સંબંધીઓના મનની સ્થિતિ પ્રથમ કેવી હોય છે અને પાછળથી કેવી થાય છે? આને એકને સામાન્ય ચિતાર આપવા પછી બીજા તેવા ઘણા વ્યવહારમાં પણ તેવી નિકૃષ્ટ સ્થિતિ માલુમ પડશે.
વેવાઈને કટુવાણીરૂપીભેજન.
* ગરબી.
(એ વાંસલડી)—એ રાગ. વઢતાં દેખી, પાસે જઈ પૂછ્યું શું સગપણ આપને? તે કહે “વહેવાઈ,” શુણ અંતરમાં પામ્ય બહુ સંતાપને-ટેક. આંતર વંચાં જેની સાથે સંબંધ નિકટ જે સંગાતે, બહુ દોષ મૂકે તેને માથે,
વઢતાં દેખી. ૧ દીકરા દીકરી જ્યાં દીધી છે, બહુ સમીપ સગાઈ કીધી છે, એણે આ આબરૂ લીધી છે, બીજા સાથે હોય સાપ ઘણે, પણ દ્વેષ કરે સંબંધીત, રે! સંપ જોઈએ જ્યાં બમણે, “દશરાની સુખડી નવ દીઠી, મીઠાઈન દિવાળીની મીઠી, એકવાર મેકલીતી અજિઠી, હેળીને હા આવ્યે નહિ, કર મંગઠજ કરાવ્યો નહિ, ઉમંગ એક દરશાળે નહિ, વિવાહમિ પણ કથળી નહિ, કદી હાથની ચૂડી મઢાવી નહિ, દીકરી અડવી અળસાવી નહિ, બાઈ એનું ઘરેણું તેજ બન્યું, પણ લુગડાં પુરતાં તે ન મળ્યું, વેશવાળ કયું જોયું ન ફળ્યું,