________________
Be
વ્યાખ્યાન સાહિત્યસાહભાગ ૨ જો.
જન મૂખ પ્રવાહેજ ગાડિરયા, છે દેખાદેખીને દરિયે, જેમ ઉપરાઉપર લાઢ રહ્યા.
"
જો પુત્ર લાણે પરણાયે, ઘરમાં નાનકડી વહુ એવેશ ન આપણા દિન આળ્યે,
લાળ્યે,
ફૂલેકુ ચડાવી લ્હાવ લીધે, દારૂમાં દેવતા મૂકી દીધા ! આપણે એવા ભભકા ન કીધા !
નિજ નાત વિષે કીધું લાણું, ખાંતે ખરચીને ખુખ નાણું, એવું ફ્રી ફ્રી નાવે ટાણું !
ક્રૂરી પે'રી પટોળું પંગતમાં, બેસી બહુ ભમી રથ રગતમાં, મહાલી સાહેલી સંગતમાં,
મન મે ન લીધે લ્હાવા એવા, હુઠીલીને હુઠ ગાડર જેવા, સમજે નહિ પેદાઞરૂ કેવા,
એમ દાડી વધે છે વરા દ્વા’ડા, પછી થાય ખુવાર જતાં દહાડા, કારણ વણુ ખૂમ ખરચ આડાં,
જેથી જૂદી બહુ નાત પડી, જીરુ પડે તડાં અન્યન્ય લડી, વલ્લભદાસે આ અરજ ઘડી,
د.
JR
36
>>
''
..
".
د.
در
સુખાધ ચિંતામણિ—વલ્લભદાસ પાપટભાઈ
મ
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
- ૧૯
જાદા જૂદા દેશમાં કે જૂદી જૂદી જ્ઞાતિમાં પુષ્કળ અંધપર પરાના રીવાજો છે જેમકે કન્યાને બદલે વર સાસરે જાય, ધમ ગુરૂને માન આપવા સ્ત્રીઓ પોતાના ચેાટલાના વાળ પાથરે અને તેના ઉપર ધમ શુરૂ ચરણ મેલે, કેાઇ દેશમાં સ્ત્રીની ટિ પાતળી કરવી તે કઈ દેશમાં હાથ પગ ઉપર ત્રાજવાં પડાવવાં, કાઇ દેશમાં સ્ત્રીઓએ લાજ ન કાઢવી તે કાઇ દેશમાં સાસુની પણ લાજ કાઢવી આવા રીવાજોને જો અંધપરપરાના કહીએ તેા ગેરવ્યાજખી જેવું લાગતુ નથી પરંતુ આ અથવા આ શિવાય જેટલા હાનિકારક રીવાજો હોય તે તાકીદથી અવશ્ય દૂર ફેકવા જોઇએ એ સમજાવી આ ચાલતા અધિકારની સાથે સંબંધ ધરાવતા અવસાનકાલ અધિકાર લેવા ધારી આ અંધપરંપરા અધિકારને પૂર્ણ કર્યા છે.