________________
પરિદ. કન્યાવિક્ય–અધિકાર.
૩૬૩ રામ-કૃપણુશા શેઠ! ઓ કૃપણુશા શેઠ! અહીં લેભીલાલ શેઠ આવ્યા છે!
ભીલાલ-(રામાને સાદ સાંભળી) કેમ રામા! રામે–આ તાર આવ્યું છેભીલાલ–(તાર ફેડીને વાંચે છે તે બુંદીકેટાના શે. નગીનદાસ તારાચંદ કે
જેને ત્યાં લેભીલાલ શેઠના ૪૦,૦૦૦) ચાળીશહજાર રૂપીઆ વ્યાજે પડેલા છે તે ગુજરી ગયાના સમાચાર હતા. તેથી એકદમ ગાભો
બની) અરે કૃપણુશા શેઠ! હવે હું તે જઈશ. કૃપણુશા–પણ છે શું વાત તો કરે! આમ ગાભરા કેમ બની ગયા? લોભીલાલ-(શરીરમાં ધુજારી છુટી ) બું......દી.....કેટા....ના.....શેઠ
.....નગીન....દાસ......તારા... ચંદ... ગુ......જ...રી......... ગયા......તેથી.....મા... . રા...રૂપીઆ.... ચાળીશ.......હજાર..
રોકાઈ...ગયા......(ચકરી આવવાથી એકદમ પડી જાય છે). કૃપણુશા–(સ્વગત) અહાહા!!! શું મનની મનમાં રહી? રૂપીઆ અઢી હજા
રનો લાભ ગયે? જે આવી ખબર હત તે બે દિવસ પહેલાં જ મને નિરમાનાં લગ્ન કરી દેત નહિ! જેથી રૂપીઆ તો અઢી હજાર મળત. (કાનતાને સાદ કરી) અરે કયાં ગઈ, સાંભળે છે કે નહિ? દેડ દોડ આ
ભીલાલ શેઠને કાંઈ થઈ ગયું. કાન્તા-(કાન્તાનું હૃદય આ બને ફૂર વૃત્તિવાળા નરાધમેની વર્તણૂક જોઈ
દગ્ધ થઈ રહ્યું હતું પરંતુ તેવામાં આ લેભીલાલ શેઠને કરણીનાં ફળ પ્રત્યક્ષ મળવાથી કર્મનાં અચળ કાયદાની મનમાં તારીફ કરતી કૃપણુશા
પાસે આવે છે.) કેમ સ્વામીનાથ! મને બોલાવી? કૃપણુશા-આંધળી છે? દેખતી નથી? કાન્તા - પ્રાણેશ! દેખું છું તે ખરી. પણ તેમાં મારે ઈ ઉપાય નથી. કાર
ણકે લોભીલાલ શેઠને કરણીનાં ફળ પ્રત્યક્ષ મળી ચૂકયાં છે અને તમે હવે બાકી છે.” નાથ! હવે તે કાંઈ સમજે તો સારું. (તેવામાં લેભીલાલ શેઠને અમર આત્મા પટેલે પ્રવાસી બને છે) અહ!!!
આતે ભારે થ! હવે શું કરીશું? પણશા–(આડું અવળું જોઈ) લેભીલાલ શેઠના ખીસાં તપાસે છે. તે પેલી
બે નોટ ઉપરાંત રૂપીઆ વીસહજારની કીંમતના બીજા કાગળીઆ (નેટ) નીકળે છે. તેથી રાજી થઈ તે કાગળીઆઓ લઈ લે છે). શું
કરીશું, શું કરીશું, શું કરે છે! લે આ આ નેટ કબાટમાં મૂકી દે. કાન્તા-(અનીતિથી મેળવેલ નોટ કબાટમાં નડુિં મૂકવા આનાકાની કરે છે.
પરંતુ પરિણામે દૂર પતિના જોર જુલમથી તેમ વર્તવામાટે તે ને.