________________
Rea
કન્યાવિક્રય અધિકાર,
૩૬૧
રતિલાલ—અરે શેઠ સાહેખ! અંતે આપ શું ખેલ્યા ! દુકાન તમારીજ છે. ઘણી ખુશીથી તમારૂં તે કામ હું સિદ્ધ કરી આપીશ,
(મહાજનની મીટીંગમાં ઘણી વાર રાહુ જોયા છતાં કૃપણુશાશેઠ ન આવવાથી લાભીલાલ શેઠે શંકાશીલ મની તેને ઘેર આવેછે. ત્યાં કૃપણુશા શેઠ અને રતીલાલની અરસપરસની વાતચીત ઉપરથી વિશેષ શંકાશીલ મની મારણાં પછવાડે સંતાઈ રહેછે.) લ્યે જયજીને. જો આ કામ સિદ્ધ કરી આ પશેા તે હજી રૂ. ૧૦૦૦) અપાવીશ.
લાભીલાલ—( સ્વગત ) અરે આતા નાણાંના જોગ કરતા જાયછે ને શું? રખેને કાંઇ દગા હાયની ! ચાલ બધી વાત કઢાવી લાગ આવે તા મારૂં કામ પણ સાધી લઉં. (એમ વિચાર કરી આરડામાં આવેછે.) શેઠ સાહેમ!
કૃપણશા—( લાભીલાલને દેખી નેટના કટકા એકદમ ખીસામાં મૂકી રતીલાલને નહિ મેલવા ઇસારતથી સમજાવેછે.) અહાહા!!! પધારો લાલીલાલ શેઠ પધારો. આજે તે ખાસ આપને જાતે તસ્તી લેવી પડી? જરા આવતાં વાર લાગી તે તેને માટે માફ કરો.
લાભીલાલ—કાંઈ હરકત નહિ. કૃપણુશા શેઠ! અત્યારસુધી આપ ન પધાર્યાં તેથી જરૂર અગત્યના કારણસર રાકાણા હશે.
કૃપણશા—àાભીલાલ શેઠ! આ અમારા અમદાવાદના આડતીઆ આવેલ છે અને તેને પાછું આજરોજ કરાંચીની સ્ટીમરમાં જવાનું છે તેથી તેની સાથે જરા નામાની કડાકુટમાં હતા.
લાભીલાલ—કૃપણુશા શેઠ! આ ભાઇ તે મુંબઇથી વરવા આવેલ ઘરડા વરને મુનીમ છે. કારણકે હું તેને ખરાખર આળખુંછું તાપછી શામાટે જૂઠ્ઠું ખાલેછે? શું અનાવટી વાત કરી આ લેાભીલાલને પણ છેતરવા મા ગાઢે? કહા પાન-સોપારીમાં કેટલા રૂપી મળ્યા
કૃશા—( જરા ચીડાઈને) લેાભીલાલ શેઠ! એટલી બધી બીક ન ખતાવવી સમજ્યાને ( ખીસામાંથી નેટા કાઢી) જીએ! આ રહી રૂપીઆ પાંચસેા પાંચસેાની એ નેટા ધરાર લાંચ લીધી છે. તમારાથી થાય તે કરા! કાટનાં ખારાં ખુલાં છે. લાભીલાલ—શેઠ સાહેબ! પાછળથી પસ્તાવું ન પડે તે ધ્યાનમાં રાખા તા
વિશેષ સારૂં.
કૃપા—(સ્વગત ) આ લેાભીલાલ કજીખાર અને લુચ્ચા છે તેથી જરૂર મારી ફજેતી કરશે માટે તેને પણ પાન–સાપારી અપાવી તેનું મન રેંજન કરૂં જેથી ચિંતા જેવું કારણ રહે નહિ. (રતીલાલને એક
૪૬