________________
પરિચ્છેદ.
કન્યાવિક્રય-અધિદ્વાર.
પહ
જોવાની પૂર્ણ કાળજી રાખીએ છીએ. પણ પાતાની šાલી અને માનપાનમાં ઉછરેલી પુત્રીને માટે વર ખાળતાં એક ડૈસાને વ્હેરી તેના દાંત પણ જેવાની દરકાર ન રાખીએ એ કેટલું બધું શરમભરેલું કહેવાય ? જનાવશે અને વસ્તુએ વેચવાની પેઠે પેાતાનાં સતાને વેચવાં એ કુદરત શું સહન કરી શકશે?
(શ્યામ સ્ત્રીપુરૂષને સંવાદ ચાલી રહ્યા છે. તેવામાં મેસ્મૃતીચંદ્ર કરીને મહાજનને માણુસ આવેછે ).
માતી'૬– ( પડશાળમાં આવીને) શેઠ સાહેબ! આ શેઠ સાહેબ ! કૃપણશા---( પેાતાના નામને સાદ સાંભળી ખારીમાં વેછે.) કાણુ માતી. ચંદ ! આવ અંદર આવ. કેમ અત્યારે ?
માતીયđ—( અંદર જઇ) શેઠ સાહેખ ! આપણા ગામની અંદર આજે મક્ તચંદ શેઠે પેાતાની નવ વર્ષની માળિકાનું મુંબઇથી વરવા આવેલ પાંસઠ વર્ષના ડાસાસાથે વેવિશાળ કર્યાની ખબર પડતાં તેને માટે વિ ચાર કરવા સારૂ લેાભીલાલ શેઠે મહાજન ભેગુ' કરવાને હુકમ કરેલ છે. માટે આપ પણ વેળાસર પધારશે. ( જાયછે).
કાન્તા—પ્રિય સ્વામીનાથ ! સાંભળ્યું કે? ખરેખર મતચંદ શેઠે (શકે) પેાતાની નવ વર્ષની માળિકા પાંસઠે વર્ષના ડેાસાને આપી એ ઘણુંજ અઘટિત કરેલ છે. આવા કારણને લઈ મહાજન ભેગું થાયછે તે તુત્ય અને પ્રસંશનીય ગણી શકાય. મારી માન્યતા પ્રમાણે જરૂર મતચંદ શેઠને મહાજનતરફથી તિરસ્કાર મળશેજ. વ્હાલા! આપણે પણ જો મનેારમાનું વેવિશાળશે. નગીનદાસ તારાચદસાથે કરીશું તે મહાજનશ્રીનેા તિરસ્કાર સહન કરવા પડશે. માટે તે વિચાર માંડી વાળજો. કારણકે “લાખ જાય. તે આવે પણ શાખ જાય તે કદી પણુ આવેજ નહિ.”
કૃપા—પણ મહાજનની મિટીંગમાં એક લેાભીલાલ શેઠ સિવાય કેાની તાકાત છે કે મારી સામું એક શબ્દ પણ એલી શકે? કારણકે હું અને લાભીલાલ શેઠ અમે બન્નેજ મહાજનમાં કર્તાહર્તા છીએ. લાભીલાલ શેઠ મારે ખાસ સ્નેહી છે. તે તેને આડું અવળું સમજાવી દઇશ. પણ નગીનદાસ શેઠ જેવું ખાજ હાથમાંથી કદી પણ જવા દઇશ નહિ. ( એટલામાં મુંબઇથી વરવા આવેલ ઘરડા વરના એક સુનીમ રતીલાલ ખનીઠની પાંચસે પાંચસે રૂપીઆની નેટના ચાર કટકા ખીસામાં મારી કૃપણુશા શેઠનુ ઘર પૂછતા પૂછતા આવેછે). રતીલાલ—(રજા મેળવ્યા બાદ પ્રવેશ કરીને) શેઠ સાહેબ. (સલામ ભરેછે).