________________
કે આ
બvો અમને............
...
...
..... 4,4AA%
Awખે'૧., w w w w w v૧-૧evew
-
કન્યાવિક્રય-અધિકાર, '' કાન્તા-વહાલા! આપનાં માધુર્યમય વચનામૃતનું પાન કરતાં જે અત્યાનંદ
ઉત્પન્ન થાય છે તે અકથ્ય અને અવર્ણનીય સમજશે. પતિ! પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રદયની ચળકતી કાંતિને તિરસ્કાર કરનાર ગુણદેવી મનેરમા કે જેની જીવનદોરી આપ જેના હાથમાં સોંપવા માગે છે, તેની
યેગ્યતાવિષે આપે પરિપૂર્ણ તપાસ તે કરી જ હશે! કૃપણુશા–એક પૈસાનું શાક ખરીદવા જતાં સારું ને સસ્તુ શોધવા માટે ચારે
કેર ફરી બિચારા બકાલીને તેના પમાડી દઉં. તે શું મારી માન* પાનામાં ઉછરેલી મનેરમામાટે વર શોધવામાં બેદરકાર રહું એ બનવા : યોગ્ય છે? ખુદ લહમીદેવીએજ જેનું દાસત્વપણું સ્વીકાર્યું હોય તેની
યેગ્યતામાં કિંચિત્ માત્ર ખામી હોય ખરી? કાન્તા-વાહ વાહ! ત્યારે તે રૂપ, ગુણ અને વયની પણ સમાનતાજ હશે! કપણશા–તારે તો બધીએ પંચાત! શું તારી માફક અમે નવરા બેઠા
છીએ કે તને જવાબ આપ્યા કરીએ! કાન્તા-કૃપાનાથ! શાંત થાઓ. હાલા. શામાટે ધાચિની જ્વાળામાં દગ્ધ
થાઓ છો! પુત્રીની માતાતરીકે ફરજ બજાવવા મને શું તે પ્રશ્ન પૂછવાને
અધિકાર નથી? કપણશા–અરે વાહ વા......હ!!! આ તો ડહાપણને દરીઓ લાગે છે
શું! રૂપગુણને વળી તારે શું કરવા છે. રૂપાળા તે કુંભારના ઘરના ગધેડા પણ હોય. જે તારી દીકરી જીવે ત્યાં સુધી ખાવાપીવામાં કે -
હેરવા ઓઢવામાં દુઃખી થાય તે મને કેજે! કાતા–કૃપાસિંધુ! રૂપ, ગુણ અને વયની સમાનતાને લઈ દંપતિ સ્નેહનાં
સામ્રાજ્યની સાનુકૂળતા દષ્ટિગોચર થાય છે. જ્યાં એ ત્રિપુટીની પધરામણું નથી ત્યાં ગ્લાનિ, ઉદ્વેગ, ભય, કુસંપ અને નિરાશાપણું આદિ દુર્ગણે નિરખવામાં આવે છે. પતિ! એ વ્હાલા પતિ!! સ્ત્રોનું ખરું જીવન, સ્ત્રીનું ખરું ચૈતન્ય અને સ્ત્રીને ખરેખર આંતરવિલાસ એ ત્રિપુટીમાંજ સમાએલ છે. માટે તેની ખાસ અગત્યતા સ્વીકારી આ પણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. પરંતુ આપની માન્યતા પ્રમાણે રૂપ, ગુણને થોડીવાર અલગ મૂકી હું જાણવા ઈચ્છું છું કે વયની તે
સમાનતા છે ને? કૃપણુશા–આટલા બધા પિથા થા ફેરવે છે તો પણ હજી સમજણ તે આ
વીજ નહિ. શું રૂપ, ગુણ અને વયની સમાનતા જોતાં લક્ષ્મીદેવીની આપણુપર કૃપા થાય ખરી? જ્યારે અઢી હજાર રૂપિયા જેવી એક ગંજાવર રકમ આપવા તેણે કબુલ્યું ત્યારે તે મેં ફક્ત હા પાડી. તેપણ તારા કહેવા પ્રમાણે વરકન્યાની ઉમ્મરમાં ઝાઝો તફાવત નથી.