________________
જ
.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ સુખકર વચન બોલવાની ઢબ રાખવી જેથી મનુષ્ય પોતે દુઃખભાગી થાય નહિ એમ સમજાવી આ કટુવચન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-: પરંપરિવા-યા. એક
was
છે ક વચનથી પણ વિશેષ પરંપરિવાદ (બીજાનું પછવાડેથી વાંકું બેલવું) છેડા એ કાર્ય ઉત્તમ મનુષ્યનું નથી તેથી સુજ્જન પુરૂષે તે પાપને ભાગે ન જવું એ વિષય સમજાવવા આ અધિકાર આરંભ કરવામાં આવે છે.
. ૧.
,
વશીકરણ મંત્ર.
મનુટુ. यदीच्छसि वशीकर्तु, जगदेकेन कर्मणा ।
परापवादसस्येभ्यश्चरन्तीं गां निवारय ॥१॥ તું એક કાર્યથી જે આખા જગતને વશ કરવા ઈચ્છતે હે તે બીજાની નિંદારૂપી ધાન્યથી તેમાં ચરતી વાણુરૂપી ગાયને પાછી વાળ. અર્થાત બીજાનું પછવાડેથી વાંકુન બેલ. ૧. તથા–
શા. વપરિવાર ઘર ન યચન geતેને વધુ सत्यमपि तम वाच्यं, यदुक्तमसुखावहं भवति ॥२॥
સૂરિ મુવિટ્ટી. પંડિત પુરૂએ સભામાં કેઈની નિંદા કેઈ પણ રીતે ન કરવી કે પ્રશ્ન કરે કે સત્ય પણ ન કહેવું? તેના ઉત્તરમાં જણાવવાનું કે એવું સત્ય પણ ન બેલડું. ૨.
રૂબરૂમાં કે પાછળથી કેઈનું વાંકું બેલવું એ વગર કારણે શત્રુ ઉત્પન્ન કર્યાની બરાબર છે એમ સમજુતી આપી આ પરંપરિવાદ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે,