________________
પરિચ્છેદ.
હુઠવાદ–અધિકાર.
૩૨૫
શું?! અને મેડું મરવું તેએ શું! મને ચિંતા માત્ર એટલીજ થાયછે મારૂં નામ છઠ્ઠું રાખશે એમ મને ભસે પડતા નથી, પણ ઉલટું મારૂં નામ એળશે એવા શક રહેછે.”
કે તું
છોકરા—બાપા, તમારૂં નામ એળીશ તે તે મને જીવતા છતાં મૂ જેવાજ સમજવા. જરૂર તમારૂં નામ તું રાખીશ. તમારા જીવને કેાઇ પશુ રીતે સંતેષથી ગતિ પામવા તમારે જે કાંઇ કહેવું હેાય તે કહેા. હું તે મારા ખરા દિલથી પાળીશ.
',
પટેલ—બેટા! કાંઇ પણ ટેક રાખવી એજ મનુષ્યનું સર્વોત્તમ ભૂષણ છે, ટેક વિનાને માણસ જીવતે મૂએજ સમજવા. કહેવત છે “ જેણે રાખી ટેક તેને મળ્યા. અનેક, 'માટે મેટા ! જો, આપણે ખેતીના ધંધા છે તે જે વાત કરવાને ધારીએ તે કયે ટકા કરવા. અરૂં મૂકવાથી પછી થતું નથી, માટે લીધી વાત મૂકવી નહુ એ ટેક રાખજે.
છે.કો- માપા, તમારા કહ્યા મુજબ ટેક રાખીશ. તમારા જીવને નિરાંત
આપે.
પટેલને શાંતિ વળી ને બે-ત્રણ કલાકમાં દેહુ છાડયે. પટેલના છે.કા માપની શીખામણુ અમલમાં લાવવાને અધીરા થઈ રહ્યા હતા. એક વખત ચામાસામાં પેાતાનાં ખેતરમાં કેટલાંક દ્વાર *માલ ચરી જતાં હતાં, તેને કહાડી મૂકવા તે તેની પાછળ પડયા. દોડતાં દેડતાં કાદવપરથી પગ લપસ્યે, તેથી ભાંયપુર પડયે. પશુ ઝટ દઈને પાસે ઉભેલા ગધેડાનું પૂછડું પકડી ઉભા થવાનેા પ્રયત્ન કર્યાં. છેકરાના પડવાના ધબકારાથી તથા તણે પૂછ્યુ પકડયું તેથી ગધેડાએ ચાંકીને નાસવા માંડયું. પેલે છેક પૂછડાંસાથે ગસડાતા જાય પણ પૂછડું છેડે નહિ. ગધેડાએ મુંઝાઇને પટો મારવા માંડી તે કઇ માથામાં તા કોઇ છાતીપર, કોઇ વાંસામાં તે કઇ પડખામાં, કાઇ હાથમાં તે કોઇ પગમાં એમ તેને તડાતડ વાગવા લાગી. શરીર અથડાઈ, અફળાઈ છેલાઈ ગયું ને માથામાંથી લેાહી વહેવા લાગ્યું. આવી દુઃખી સ્થિતિમાં આવી ગયે પણ બાપની આજ્ઞા પ્રમાણે લીધી વાત મૂકવી નહિ, એ ટેક જાળવી રાખવા નિશ્ચય કરી પૂછ્યું પકડી રાખ્યું. મૂકે તે બાપનું નામ આળાય! ભેગાં થયેલાં લેક ધણુંએ સમજાવે કે “ ભાઇ, પૂંછડું છેાડી દે,” તે કહે કે “મારા માપનું નામ મેળવા કરતાં મરવું બહેતર છે! ” જ્યારે સમજાવવાથી ન માન્યું ત્યારે લોકોએ ખળાકારે પૂછ્યુ મૂકાવી દઈ ઘણાજ રૂપકે। દ્વીધા.
k
* ખેતરનું વાવેતર.
'