________________
પરિમ
ભૂતપ્રેતાદિ-અધિકાર. દિવસે શિદ ભૂત ન દે દેખે? શિદ અંધારી રાતે પેખે? શું બિયે બાપડું મન લેખો! એ એક જણા આગળ આવે, પણ બે ત્રણ નિકટ કદિનાવે, કાનું કારણ શું સમજાવે ? ડાકણ મનસા ને ભુત શંકા. એ ડાહ્યા જનના શિખડકા, બહુ પ્રવિણ બની પઢિને પંકા. જે નજરે પડે તે પડકા પાસે જઈ હિંમત ન હારે, એ માત્ર ભીતર ભય ભણકારે. ભડકા ભાળે તે છેજ હવા, કુદરતના ખેલ નિત્ય નવા, પણ પ્રેત નથી આવ્યાં રમવા. ધણનારીને નિજ વેમ નડે, ચાળા કરશે જે ચિત્ત ચડે, - ભાળી ભ્રમણામાં શીદ પડે?
છે કજિયે સાસુ સંગાતે, કાં કામ પડે કરવું હાથે, ઠિક ઢંગ શિખી ધુણવા જાતે સિને એશિયાળા કરવાં છે, કાં મુખથી દુઃખ ઉચ્ચરવાં છે, કેભાંડ અતી આદરવાં છે, ધણિને બિવરાવાનું બહાનું, કાં જાર કર્મ કરવા છાનું, વંચાવે છે પથી પાનું.
, ૧૧ આવે એ યાર ભુ થઈને, ભુત કાઢે ધૂપ ધીમે દઈને, પછિ લાગે રે નિત છુટ લઈને,
, ૧૨ ભુત ભાગે જે ભાવેજ ભણે, હૈયામાંથી સો વેમ હશે, ઉપદેશ જ વલ્લભદાસતણું.
સુધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઈ. વહેમથી ફેલાયેલા આવા ભય આગળ વધી બીજા દુઃખ દેવાની સાથે છેવટ મરણનું કારણ પણ બને છે પણ તેવા પ્રસંગમાં મન મજબૂત રાખી પાકે ! તપાસ કરી મનને વહેમ ટાળી નાખવો જોઈએ. અગાધ મહિમાવાળા ઇશ્વર કે જે સર્વનું કલ્યાણ કરનાર છે તેના પરજ ભરેસે રાખ એમ તાત્પર્ય છે."