________________
ઉ૪૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨. અમિ ચાંદાને રીસે રાહ ગ્રહે, એ માની ગંડુ દીલ દહે, ભેળાં ભૂખ્યાં આખે દિ રહે, ઘણીવાર ઘરણ તે થાતાં, છૂટયા પછી સ્નાન કરી ખાતાં, નિદ્રા પણ ચિતમાં નથી હોતાં. મેટે ઘર તે છે છબછબિયાં, ભીના ઓશરિને રાંધણીયાં, એથી ઉલટાં નુકસાન થયાં.
, ૧૨ નથી કારણ નાવા છેવાનું-શરદીથી દરદી થાવાનું ખોરાક તજી તક ખાવાનું.
ક ૧૩ સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઇ. આવી રીતે ધમની જગ્યા દબાવીને મસ્ત થઇ પડેલા ઘણા વહેમે મને નુષ્યને ભવાટવીમાં ભમાવ્યા કરે છે તેનાથી ચેતી તેમાં ન ફસાવું એજ ડહાપણ છે. એમ સમજાવી ભૂતપ્રેતાદિની જે માન્યતા તે પણ વહેમ છે તેથી તેવા વહેમને દૂર કરવા તે તરફ નજર ખેંચી આ અધિકાર પૂર્ણ કર્યો છે.
- ભૂતપ્રેતાદ્રિષિવર.
-
છે ધમની જગ્યા દબાવી બેઠેલા વહેમમાં ભૂતપ્રેતાદિકના ડરથી ઘણાં મ. Sી નુષ્ય પોતાના આવશ્યક કર્તવ્યમાંથી ચુકી જાય છે અને રાતદિવસ હેરાન થયા કરે છે એ પિતાના અજ્ઞાનનેજ દેષ છે એમ સમજાવવા આ અધિકાર લેવામાં આવ્યું છે.
ભૂતને વળગાડ.
(રાગ ઉપર પ્રમાણે). ભેળી ભામા! ભડકી શું ભાગે ભય રાખી ભૂતનો! તજ ઢોંગ બધે ચાલ હવે નહિ ચાલે તૂતેડૂતને ટેકો નથી રહેતી વાસના વાલાની કુંવરી કે કુંવર કાલાની, કહું શોધ કરી સળઆની.
| ભેળી ભામા૧ જે રાત વખત ભૂતને ભાળે, નહિ પૂર્ણ તપાસી તે કાળે, અંતર સંદેહ નહિ ટાળે.