________________
**
***
પરિત, ધુણવાનું ધીંગ-અધિકાર,
૪૪૫
Nanananaman કાં કાચજ કચડ થડ ચાવી, વિશ્વાસ વધારે ભરમાવી, અબળામાં ટૅગ કરે આવી.
હૈયારી ૯ પકડી ન શકે પાખંડ વિષે, તેથોં દાસી થઈ રે દિન નિશે, વાય જેટલું તેટલું પાણી પીશે, વર આખરસુધી વશ થાય નહિ, વળી ચૂક પડે ઘર કામમહીં, તેથી ઉલટો પૂજે ડાંગ લહી. કુટુંબ કહે કામણગારી, સાસુ પજવે મેણાં મારી, ઉલટી ચડી આળ શિરે ભારી. કુસંપવડે પછી કષ્ટ પડે, ભુંડીને ભુડાં થઈજ નડે, બકરી હતાં જ્યમ ઊંટ ગડે. દેખી દિકરા દિકરી બગડે, ફાંફાં દે તેમણે વગડે, નિકળે ન વેમ નાનાથી ગડે. અંતે એ જીવતી શિર જૂતી, પસ્તાય પુરી લુચ્ચે ધૂતી, પણ પ્રથમ મમતની મજબૂતી. તે ઈશ્વરની અતિ અપરાધી, ભૂલીને ખેટ ભલે ખાધી, તનને પીડશે વિધવિધ વ્યાધિ. છે જાદુ કપટ વિસ્તાર ઘણે-ને ભાવે ભૂતનિબંધ ભણે, સૃષ્ટિ નિમ શોધી કેમ હણે.
, ૧૭ શાણુ પુરૂષે શિક્ષા લેવી, જોર જુલમથી ત્યાં ન જવા દેવી, છે વલ્લભની વિનતિ એવી.
સુબેઘ ચિંતામણિ–વલ્લભદાસ પિટભાઈ. કામણમણ કરનારી સ્ત્રીઓ બીજાનું ભૂંડું કરે છે તેની સાથે પિતાની છે. દગી પણ બગાડે છે એમ સમજી તેવી વ્યર્થ અને હાનિકારક પ્રવૃત્તિથી પિતાનાં કલ્યાણને ઈચ્છનારી યોગ્ય સ્ત્રીઓએ અવશ્ય દૂર રહેવું જોઈએ એમ આ અધિકારનું તાત્પર્ય છે.
-મું ધૂણવા ઘરન-વિવાર. --
છે કા મણમણ કરનારી સ્ત્રીઓ જેમ પોતાનું જીવિત બગાડે છે અને બીsી જાઓને પણ દુઃખી કરે છે તેમ ધૂણવાના ઢગ કરનારી સ્ત્રીઓ પણ એજ દુકૃત્ય કરે છે. ઘરસંસારમાં સ્ત્રીઓને દરજજો સૈથી શ્રેષ્ઠ છે તેને ભૂલી