________________
પછે.
બાળલગ્ન-અધિકાર
હક
એ વર્બન-ધાર. E -
હું મનુષ્યને બાળપણમાં ઉછરતી અવસ્થાએ અમુક વર્ષો પછી જ્યારે વિSી ઘાભ્યાસમાં જોડાવું જોઈએ અને જે વિદ્યાભ્યાસને પરિણામે ઉત્તમ પ્રકારે ધર્મ સાથે વ્યવહારનું જ્ઞાન તથા મેક્ષના સાધનભૂત ઉજવળ ધર્મજ્ઞાનના સરકારે મગજપર જામવા જઈએ ત્યારે તે વિદ્યાભ્યાસમાં મોટી ખલલ નાખનાર બાળલગ્નને પ્રચાર વધી પડે છે. સંસારમાં સંકટોની જે જાળ પથરાયેલી જોવામાં આવે છે અને જેને દુર્ભેદ્ય ગણવામાં આવે છે તેનાં કાર
માં બાળલગ્નને ચાલ એ પણ આવી જાય છે એ સમજાવવાને દિગ્દર્શનરૂપે આ અધિકાર ગ્રહણ કરવામાં આવ્યું છે.
ઢીંગલા ઢીંગલીના વિવાહ(હરિભજન વિના, દુખ દરિયા સંસારનો પાર ન આવે)–એ ઢાળ.
એ માબાપ! બાળપણામાં ધાડ શી વેવીશાળની ? સરખી વયનાં-વળગાડ પણ થાય કજોડી બાળની–ટેક , તમને તે હેયે હોંશ હશે, પણ આખરમાં શું એનું થશે? એ સંઘ કાશીએ કેમ જશે.
એ માબાપો ૧ બબે વરસે વેશવાળ કરે, કાં ગભવિષે વનિતાજ વરે! રે ગજબ! દીલમાં કાંક ડરે. પછિ લાડ લડાવāરે યાને, બહુ વાત કરે વહુવર બહાને, માંડી વાળ્યું પીળે પાને, આ કીકાની વહુ એમ કહી, વિકાર કરે મૂખાઈ મહીં, પછિ બગડે તેહ નવાઈ નહિ.
(મૂરખ રળી રળી કમાણેરે, માથે મેલશે મેટો પાણે)–એ ઢાળ. હજિયે બાળ લગનની હોળારે, ફટ ફટ ફટ! નિર્દય નર ટેળી–ટેક નાનપણે પરણાવા કરતાં, પાજે વિખડાં ઘોળી; બાળ બિચારાં ગભરૂને શિદ મારી ગેબની એળી રે. હજિયે. ૫