________________
૬૪૪
-
અણમ
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨. વામનદુકા-ધિકાર.
www
-
–
હું આજાઓને વશ કરી પિતાને ધારેલે નીચ હેતુ પાર પાડવાની નિષ્ફળ ચ્છિી પ્રવૃત્તિમાં ફસાતાં મનુષ્ય પિતજ પાપના પાશમાં ફસાય છે. પતિને વશ કરવા માટે કે શેને દુઃખી કરવાને દુષ્ટ ઉપાયને શોધનારી અશુદ્ધ અંતઃકરણની નારીઓ તારાઓના ફંદમાં પડી પિતાના ઘરમાંથી પૈસાને ભેગ આપે છે અને પોતે અનીતિ અને અધર્મના રસ્તામાં આગળ વધે છે. પરિણામે પોતે જ પાયમાલ થાય છે. માટે એ મૂર્ખાઈથી દૂર રહેવાનું સમજાવવાને આ અધિકાર લેવામાં આવે છે.
બ
૨
૫ણ નડિને કર ન
પાખંડીચાળા.
. (શગ ઉપર પ્રમાણે). હૈયાટી, હીંડે કામણ,મણ રોજ કરાવતી, વશ કરે છે, આડો અવળે ચાલે છે એને પતી?—ટેક દઈ જંત્ર મંત્ર ચિઠ્ઠી દેરા, બહુ ધુતે ધૂતારા ધેરા, મર તાવલિ લઈ જાતી પર,
- હૈયાટી-૧ હાથે લટકાવ્યું માદળિયું, તે ભાગ્યશાળિ માટે મળિયું, બહુ હર્ષ જીત્યું જાણે હળિયું! કેઈ કરી નજર ચોટ ન લાગે, પિતૃ પણ નડિને કર નવ માગે! ભૂતપ્રેત ભાળીને દુર ભાગે! એમ અઘટિત બેટા ખર્ચ કરે, ધણીથી તે છાનું ચરી ખરે, કાં જરિ કરે દિલમાં ન ડરે, પાય ચિઢિયે પાણીમાં આળી, તે રંડા રાખ કરી કાળી, થાય કલેશ જય જે તે ભાળી, દુર્જન સંગે થઈ દુષ્ટ મતિ, સાચું ખોટું સમજે ન રતિ, ઘણિ ઘરૂણી ઘેલી થાય અતિ, વિધા વણું કપટ ન જાણિ શકે, ખરું મન બાવે જે બકે, કાંઈ કરે તપાસ ન તેહે સકે. કાંતે કોરાં પાનાં લાવી, અગ્નિથી અક્ષર ઉપજાવી, ઘેલી કરિ મૂકે વંચાવી.