________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. અષ્ટમ કેક ઘાટ ઘડાવવા શેકનેરે. ઉચ્ચર ઉધાં અનુષ્ઠાન; સેય દેરા મંત્રાવ દગા કરેરે, કરે નાણું નીતિ કુરબાન. , ૨ દ્રવ્ય લઈને દયે છે દીકરારે, ભમવાર કરાવે કેક; હાથ ચાલાકીથી મન મેળવી, પછી પાછળ મૂકાવે પિક. , ૩. નહિ લાગે નજરેટ કેની રે, રે મંત્રી આપે તે માટ; . હાથે બાંધે માદળિયું હેમનુંરે, હરે ઊંધી રીતે ઊચાટ. , ૪ પછી ફાવે ખવાતાં ફંદનુંરે, ધૃધકારી ધૂણે દિન રાત; ત્યારે ઘરનાં બધાંથી પૂજાય છે, ઠગ બેલે વધારી વાત. ,, ઘણું લફમી મળવાની લાલચેર, સોમવારે જમે એકવાર! વળી રૂદ્ધી કરાવે રૂદ્રનીરે, ભટ્ટ હાંડી ભરે ન વિચાર. , ૬ કેક શોધ્યા કરે છે કીમિયેરે, ત્યાં ઠગની ફાવે તદબીર; લેવી લમી હમેશ હરામનીરે, ખેઈ ઉલટી દિલ દિલગીર , ૭ સર્વ સૃષ્ટિ નિયમથી ઉલટીરે, પાર ઈચ્છા પડે નહિ એક; વાત વિચારી વલ્લભદાસનીરે, ભણે વિદ્યા ભલી વિવેક. , ૮
સુબેધ ચિંતામણિ–વલ્લભદાસ પિપટભાઇ. અગ્ય લેભ લાલચને છોડી યોગ્ય વિદ્યા ભણી તથા તે વિદ્યાનો યોગ્ય ઉપયોગ કરી એટલે સારાસાર વિચાર કરતાં શિખી પિતાના કલ્યાણના માગને ગ્રહણ કરે એમ આ અધિકારથી સૂચવી શ્રાદ્ધને લગતું પત્તીંગ એ પણ એક જાતની ધર્તતાને મદદરૂપ છે અને તે અધિકાર હવે પછી લેવા ધારી આ કદર્યપ્રતિ પૂર્તતા અધિકાર પૂર્ણ કર્યો છે.
-
શ્રાદ્ધ-ધિર.
છે મ રણ પામેલ મનુષ્યના ઉદેશથી સારાં સારાં ખાનપાન ખાવાં ખવરાSMS વવાં અને વ્યવહારમાં પોતાની મેહેટાઈ દેખાડવી, સંબંધીઓને તે બહાને ભેળાં કરવા અને વગર ધંધે ઉદરપૂરણ કરનારાઓને શ્રાદ્ધનિમિતે ઉત્તેજન આપી શ્રાદ્ધ નામે આળસને પત્તાંગને વધારે કરે એથી મરણ પામેલ મનુષ્યતરફની સારી લાગણી જળવાતી નથી પણ તેના ઉદ્દેશથી દીન અને અનાથનાં દુઃખે દૂર થાય તેવી પ્રવૃત્તિ કરવી તથા પરમેશ્વરની પૂજા કરવી એજ તેના તરફની સારી લાગણીનું સ્વરૂપ છે એમ જણાવવાને આ અધિકારને આરંભ છે.