________________
વ્યાખ્યાન સાહિત્ય'-ભાગ ૨છે.
- માબાપની આજ્ઞા માનવી અને ટેક રાખવી એ બે વાત નિ:સંશયા
સ્તુતિપાત્ર છે, પણ વિચાર કરવો જોઈએ કે અમુક કામમાં ટેક પકડવી ઘટારત છે કે નહિ.
કઈ શિખામણનું વચન કહે તેના શબ્દના અર્થને જ વળગી રહેવું એ વ્યાજબી નથી, તેનો હેતુ તથા પરિણામ તપાસ જોઈએ. એમ નહિ કરવાથી કેવું દુઃખી થાય છે તેઉપરની વાત પરથી જણાય છે.
આવાં દુરાગ્રહી મનુષ્યને માટે તેઓનાં કલ્યાણ માટે કરેલ યત સફળ ન થાય તે તેથી ઉપદેશ આપનારાએ વિસ્મય પામવું નહિ એમ બતાવી આ હઠવાદ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
: ગતાગુતિ (ભાલરીયો પ્રવાદ)–ધિાર. --
ઉy જે રીવાજોને ધર્મની સાથે કોઈ પણ સંબંધ નથી તેવા રીવાજો છેડછે વાનું કહેતાં તે વાત ગળે ઉતરતી નથી. ખરા ધર્મને એવું માન સ્વમમાં પણ આપવામાં આવતું નથી તેના કરતાં પણ વિશેષ માન કેટલાક નકામા તથા નિંદવા જેવા રીવાજોને આપવામાં આવે છે. એ રીવાજે મૂળમાં કયા કારણથી તેણે ચલાવ્યા હશે, પાછળથી તેમાં ફેરફાર કેમ થયા હશે? હાલ કેવા સ્વરૂપમાં ચાલે છે, તે અગ્ય છે કે ગ્ય છે તેને કઈ વિચાર કરતું નથી અને તે રીવાજો દેખીતા ખરાબ જણાતા હોય અને કોઈ પણ ગ્ય હેતુ ન હોય છતાં ગાડરીયા પ્રવાહની પેઠે તેમાં એક એકની પાછળ ચાલ્યું જવામાં આવે છે તે વિચારશીલતા નથી અને તેવા રીવાજે ધર્મના ખરા માર્ગમાં બાધક પણ થાય છે એમ દેખાડવાને આ અધિકારમાં તેવા કાંઈ નમૂનાઓ આપવામાં આવે છે.
કઢંગા રીવાજનો પ્રતિબંધ.
ગરબી. (એ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નાને)–એ ઢાળ. એ વહેવાઈઓ, રીત કગીથી કજિયા ઉત્સાહમાં, બહુ વેધ પડે, વેહેવાણે વેહેવાણોને વિવાહમાં-ટેક. ગડબડ બહુ પહેલે દી રાતે, બધે અણસમજુ ઉધમાત, કેળીનાળી જેવા જાતે,
'ઓ વહેવાઈએ. ૧