________________
•
-
-
*
*
*
*
*
*
*
*
*
.
પછિદ, પાખંડજાળ-અધિકાર.
૩૩૫ ફફ–(મનમાં અને મોટે ગુંચવાડે થયે હવે શું કહેવું?) પાંચ સાર તે બેશક હોનેવાલા ઈસમે કુછ જૂઠ નહિ હૈ.
ભારત–હજી ખરી વાત મનાતી નથી, માટે સાચું બેલી દે.. કર્યુ–તબ એકતે હે નાહી ચહીએ!
સ્ત–એક હવે જોઈએ કે નહિ, તે અમે પૂછતા નથી તમે તમારી નજરે કેટલા સાપ દીઠા હતા, તે કહે ?
- ફસ્કૃ–(કાયર થઈને) આખસે તો મને એક ભી નહિ દેખા. મગર જામે ખડખડ ભડભડ હુવા તબ મેરેકું અ દેશા લગા કે ઉસમે સાપ હેગા.
રસ્ત-(ખડખડ હસી પડીને) તે મારા ભાઈ પહેલેથી જ ખરેખરૂં કેમ ન કહ્યું? આવા હિંમતવાન છે તે આગળ મુસાફરીમાં શું ધાડ મારશે એમ કહી સવે જણે ત્યાંથી ઉઠી આગળ ચાલ્યા
બીકણુ માણસે કલિપત ભયથી ચેકીને ખરી તપાસ કર્યા સિવાય ખોટી બેટી વતે ચલાવે છે, તેઓ પોતે એવા બેટા વહેમથી દુઃખી થાય છે એટલું જ નહિ પણ બીજાઓના મનમાં વહેમ ઠસાવે છે. આપણું દેશમાં આવા ભેળા ભડકણ માણસેના દાખલાપર દાખલા જોવામાં આવે છે. માટે માણસ માત્ર અનુમાનથી બેસવાની ટેવ નહિ રાખતાં ખરેખરી તપાસ કર્યા બાદ સાચી વાત કહેવાની ટેવ રાખવી, નહિ તે જારમાં પીતરીકે ગણાઈ વિશ્વાસભંગ થવાય છે.
શ્રદ્ધા અને વહેમ એ બેમાં જમીન આસમાનને ફરક છે. સત્ય વસ્તુમાં વિશ્વાસ એ શ્રદ્ધા કહેવાય છે અને અસત્ય પાછળ તણાવું અને ભીરૂ બનવું એ વહેમ છે. આ વહેમ એ મનુષ્યને તેના કર્તવ્યથી ભ્રષ્ટ કરે છે. માટે વહેમમાં પડવું નહિ એમ ભલામણ આપવાની સાથે વહેમ છેડવા પણ નાસ્તિક ન થવું એમ ભલામણ આપી તથા વહેમી અને ભેળાં માણસો પાખંડરૂપ જાળમાં ફસાય છે, તેથી તેના તરફ ધ્યાન ખેંચીને આ વહેમ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
પાર્વજ્ઞાઢ–અધિ. |--
જે એ સ્વાથી લોકોના કંદમાં સહેલાઈથી ફસાઈ જાય છે તેઓ પિતાના છે હિતનું આચરણ કરી શકતા નથી અને પિતાના અહિતને - હરી લે છે, પાખંડી લેકે કે જેઓ અધર્માચરણી હોય છે તેઓ પોતાને ધમ