________________
પરિ છે.
તાનુગતિક-અધિકાર
આવે બેથડ અર્થા'અચ્છા, તે જુએ જીવતી જન જથ્થા, મારે છે હરામી જન હેથ્થા,
આ ગામ ગામની રીત જુંદી, વળી ઘારીત રાખે કૈક જુદી, છેડાવે ધન રસ્તે રૂંધી,
હેઠલ આવ્યા તે શું ઉચરે? સુખ માગ્યું આપે શુંજ કરે મીઠાશ રહે ન પરંતુ ખરે,
સાળા સાળીનું જોર ઘણું, તેમ અહિં આખું નહિ નદીતણું, બહુ લટક મેળમાં ખીજી મણું,
સા આલે બહુ ફાટે ડાચે, ઉચરી બેઅદમ હૃદય રાચે, મશ્કરી કરે મસળને પાંચે,
તે વખત તારૂં એતરે, જાઁણે રાજની રિદ્ધિ હોય ઘરે, આનંદ મગ્ન થઇ ફૂલિ ક્રૂ,
માવાં મેલ્યાં મંગળ ગીતા, ગઈ સઘળી રળિયામણિ રીતે, મેણાં મારે ઉછળે પીત્તે,
ચાલ્યું સાજન લઈ સામૈયું, ઘેર રાખ્યું નહિ નાનું હૈયું, ત્યાં દળાય છે હૈયે હૈયું,
મોટા આડંબર કરી આવે, પણ વેવાઇ પાસે ચુકવાવે, ખાટે ખરચે મન કચવાવે,
ચાલ્યા વર તારણ છખવાને, ઇ નાથ જીલામણુ સાળાને, બહુ મનુષ મળ્યાં જોવા જાને,
ત્યાં આવ્યે છે અલવા કલવે, તે ખાવા તાસકમાં ડાળ્યે, કાઇએ ચુકથી ધારે ચલયે,
ત્યાં જંગલી જેવા બેસેછે, દુધખાંડ થાળી મુખ માંડેછે, છેવટ જળ ભરતાં છાંડેછે,
બહુ રીત ભુંડી તખેળતણી, કંકાસ કરાવે એ કરણી, કઢી મારામારી થાય ઘણી,
પછી ચારીમાં મંગળ ક્રૂરા,કુતાં ટેટા બ્રાહ્મણુકેરા, વારે વારે માગે વેરા,
કહી જાત જાતનું મૂકાવે, જો રાંક હોય તે અકળાવે, પણ કાંઇ ગારને તે નાવે,
હેજી ખાકી રહ્યું ઉત્તર વખતે, જાણે ખેલે બેઠાં ચડ્ડ તખતે, પણ સ` આટલામાં ન પતે,
"
""
""
دو
,,
"3
',
د.
ود
..
૩૨૭
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭