________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
અષ્ટમ . આવા ઘણા રીવાજો છે જેમાં ગાડરીઆ પ્રવાહની પેઠે ચાલ્યું જવામાં આવે છે પણ દરેક બાબતમાં વિચારથી કામ લેવું જોઈએ એમ જણાવી તથા વહેમ, આ અધિકારને મદદગાર હોવાથી તેતરફ ધ્યાન ખેંચી આ ગતાનુમતિક અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
»
દેશ-વિવાર.
-
છે ૬ નિયામાં સત્યને અનુસરવામાં મોટામાં મોટું જે કઈ વિશ્વ
જોઈ હોય તે તે વહેમજ છે ધર્મનાં ત જાણવામાં, વ્યવહારના રોગ્ય માગને ગ્રહણ કરવામાં અને સુખી થવાનાં સાચા સાધને મેળવવામાં તત્પર થવાની ઈચ્છા ઉત્પન્ન થયા છતાં પણ જે મનુષ્ય વહેમને આધીન થાય તે તેની તે ઈચ્છા કદી પણ પાર પડતી નથી. વહેમ સુખથી દૂર રાખે છે એટલું જ નહિ પણ દુઃખમાં ધકેલે છે. વહેમ લાભ મળતું અટકાવે છે. એટલું જ નહિ પણ હાનિ કરવાનું કાર્ય પણ જરૂર બજાવે છે. માટે વહેમને વશ ન થવું જોઈએ એમ સમજાવવામાટે આ અધિકારનો આરંભ કરવામાં આવે છે.
ખેટા વહેમની સમજણ.
દહે.
કેમ વહેમની વારતા, પંડિત કરે પ્રમાણ; માને મૂરખ માનવી, આપે હેય અજાણ. મંત્ર જંત્ર ને મેલડી, તે તે તૂ તૂત; વળગે પૂરા વહેમથી, ભેળા જનને ભૂત ભડકણ ભેળા ભાઈને, ભાસે સાચું ભૂત; તપાસતાં તે તે ઠરે, ભૂત નહિ પણ તૂત.
ભડકણ ગામડીઓ.
મનહર છંદ. ભૂપના ભવનમાં સુતે ગમાર ગામડિઓ, ઘડીઆળ શેષ સુણ ભડકીને ભાગે છે;