________________
પરિચ્છેદ.
૩૦૭
અન્નગ્રહણષ-અધિકાર. ' અત્તપ્રતો –વિવાર. 8
-
જે મ પર પરિવાદ-નિંદા ત્યાજ્ય છે તેમ તેની બેન ચોરી પણ ત્યાગ કરવા Sઇડરે યોગ્ય છે. કારણકે તે ત્રીજું મહાપાપ ગણાય છે અને તેનું પરિણામ આલેક તથા પરલોકમાં બહુ ખરાબ ભેગવવું પડે છે. તેથી તેને ત્યાગ કરવાની ભલામણ આપવા આ અધિકાર લેવામાં આવે છે.
ચોરી કર્યા કરતાં મરણ સારૂં.
મનુષ્યપુ (૨–૨). वरं वन्हिशिखा पीता, सांस्यं चुम्बितं वरम् ।
वरं हालाहलं लीढं, परस्वहरणं न तु ॥१॥ પરાયું દ્રવ્ય હરવા કરતાં અગ્નિશિખા પીવી તે સારી, હેરે, (હીરે અથવા વછનાગ) ચૂસે સારા અને ઝેર પીવું પણ સારું છે અર્થાત તે સર્વ વસ્તુઓ કરતાં પરસ્વ (દ્રવ્ય) વિશેષ દુઃખદ છે તેમ સમજવું. ૧
ચરના સાત ભેદ. વૌથૌરાર્ષો સ્ત્રી, મેદ વાળથી બન્નતા સ્થાતિ, પૌરાધિઃ કૃતઃ | ૨ |
सूक्तिमुक्तावली. ૧ ચોરી કરનાર, ૨ ચેરની પૂજા સ્વીકારનાર (લાંચ લેનાર), ૩ ચોરને સલાહ આપનાર, ૪ તેઓના અભિપ્રાયને જાણનાર, ૫ સોનીને ત્યાં વેચનાર, ૬ (ચાર) અન્ન આપનાર, ૭ તથા સંઘરનાર, એ સાત પ્રકારે ચાર મનાય છે. ૨.
જન્માતરમાં ચોરીનું પરકમ.
उपजाति. कौटिल्यकोट्या परवञ्चनानि, गृह्णाति योऽन्यस्य धनानि लौल्यात् । भवान्तरेऽर्थेबहुधापि वच्या , सोऽदत्तसंस्थापनहेतुना हि ॥ ३ ॥
नरवर्मचरित्र,