________________
૩૧૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે.
એમ. ધૂતથી પ્રાપ્ત થતી સમૃદ્ધિ પણ દરિદ્રતાનું જ મૂળ છે, धर्मकामधनसौख्यनाशिना, वैरिणाक्षरमणेन देहिनाम् । सर्वदोषनिलयेन सर्वदा, सम्पदा खलु सहाश्वमाहिषम् ॥ १५ ॥
ધર્મ સંબંધી ઈચ્છા, ધન અને સુખને નાશ કરનાર તથા હમેશાં સર્વ દેનું ઘર, એ જે જુગટારૂપી દુશ્મન તેનાથી વખતે અશ્વ તથા મહિષી વિગેરે સંપ૬ મળે તાપણું હાનિરૂપ છે. અર્થાત કેઈક દિવસ જુગારી માણસ જુગટામાં ધનાદિ પદાર્થો જીતી જાય છે પરંતુ પરિણામે તે ધન બીજા ઘણું ધનને ખેંચી જુગાર માર્ગમાંજ ક્ષણ માત્રમાં નાશ પામી જાય છે એટલે જુગટાની કમાણી પણ હાનિરૂપ જ માનવી. ૧૫.
અતો ભ્રષ્ટ તતા ભ્રષ્ટ. * પરીક્ તિનપાન, યુદ્ધ દિશાહિ તે .
तेन शुद्धधिषणा न तन्वते द्यूतमत्र मनसापि मानवाः ॥ १६ ॥
જાગટાને આધીન થવાથી જીવના બીજા જન્મને પણ નાશ થાય છે. (અર્થાત્ જુગારીને ચાલતે જન્મ તે નષ્ટ છે પરંતુ આવતે જન્મ પણ નષ્ટ થાય છે એટલે બગડે છે.) કારણકે જુગારી પુરૂષ યુદ્ધ રાડ ફ્લેશ વિગેરે કમને કરી રહ્યા છે, તેથી શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્ય અહિં મનથી પણ જુગટાનું આચરણ કરતા નથી. ૧૬.
દરિદ્રતા અને ધૂતને દોસ્તી. तनाशितसमस्तभूतिको, बम्भ्रमीति सकलां भुवं नरः। जीर्णवस्वकृतदेहसंहतिमस्तकाहितभरः क्षुधातुरः॥ १७ ॥
જુગારથી જેની સમગ્ર લક્ષ્મી (ધન) નાશ પામેલ છે માટે જ જુનાં વસ્ત્રોથી દેહને ઢાંકનાર અને માથે બેજાને ઉઠાવનાર ભૂપે તે જુગારી મનુ
આખી પૃથ્વીમાં અહીંથી તહીં એમ અત્યંત ભમ્યા કરે છે એટલે જુગા. રીની ગતિ ધણું ઉતાવળી હોય છે કારણકે–તેને ક્ષણમાત્ર ઘતને વિરહ યુગસદશ થાય છે. એટલે પિતાના કાર્ય પર જતાં તેની ગતિ ઘણી જ ઉતાવળી હોય છે. ૧૭.
જુગારીની પાયમાલી છે. याचते नटति याति दीनतां, लज्जते न कुरुते विडम्बनाम् । सेवते नमति याति दासतां, सुतसेवनपरो नरोऽधमः ॥ १८ ॥