________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ એ. શ્રમ
બ્રહ્માની સામે તમાકુનું યુદ્ધ. भ्रातः कस्वं तमाखुर्गमनमिह कुतो वारिधेः पूर्वपारा
'कस्य वं दण्डधारी न हि तव विदितं श्रीकलेरेव राज्ञः। चातुर्वर्ण्य विधात्रा विविधविरचितं ब्रह्मणा धर्महेतोरेकीकर्तु बलात्तनिखिलजगति रे शासनादागतोऽस्मि ॥ ३ ॥
___ सुभाषितरत्नभाण्डागार. કવિ તમાકુને કહે છે કે હે ભાઈ! તું કેણ છે? ત્યારે તેણે કહ્યું કે હું તમાકુ છું. આપનું અહીં આવવું ક્યાંથી થયું? જવાબમાં કહે છે કે સમુદ્રને સામે કાંઠેથી. તું કોને નોકર છે? જવાબમાં કહે છે કે તમે નથી જાણતા? હું કળી રાજાને સેવક છું (ને મારે અહીં આવવાનું કારણ એ છે કે, બ્રહ્માજીએ ધર્મને માટે નાના પ્રકારની ચાર વર્ણની પ્રજા રચી છે તે સર્વને બળથી એક કરવાને (ભ્રષ્ટ કરવાને) કળી રાજાના હુકમથી આ જગતમાં આવ્યો છું. ૩.
તમાકુની ઘેલછાથી બક્વાદ,
દેહ. હકકે હરકે લાડડે, સબ રાખત માન; ભરી સભામેં એસે ડેલે, જેસે વ્રજમેં કાન.
કે પણ કવિ. કઈ પણ જાતના બંધારણમાં ભ્રષ્ટતાથી પૂર્ણ રીતે અળગા રહી શકાતું નથી એ મતલબ પણ ઉપરના દેહામાંથી નીકળે છે, માટે તમાકુનું વ્યસન કરવું નહિ. જેથી કર્તવ્યકર્મમાં તત્પર રહી શકાય. એમ બતાવી આ તમામ વર્ણન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
વેન વર્ષી)-યિl. :--
»ઝ છે કેટલાક મનુષ્ય માને છે કે તમાકુ તથા અફીણ વિગેરેનો કેફ કરવાથી શરવી. ઉછરી રતા આવે છે તેમ કામ કરવાની હોંશ વધે છે એ કહેવું તદન જૂઠું છે પણ ઉલટું તેનાથી શરીરને નુક્શાન પહોંચે છે. કેફ નહિ કરનાર પુરૂએ જગ