________________
૩ર૦
વ્યાખ્યાનસાહિત્યસ સંગ્રહ ભાગ ૨ જો. જે નર ચતુર શિરેામણિ જાગતારે, નીરખ્યા તે નિદ્રા લે નેણુ હા લાલ :
લાલ કસુંબા નવ લીજીએરે; જે નર બહુ જુક્તિથી ખેલતાર, તે નર ભાખે ભાંગ્યાં વેણુ હા લાલ; લાલ કસુંબા નવ લીજએરે
જેની અતિ સંભળાતી આખરૂરે, તે નર લેાકેામાં નિંદાય હો લાલ;
-
લાલ કસુંમા નવ લીજીએરે;
જેનું સાચપણું સૈા માનતારે, તે સાચા થાવા સમ ખાય હા લાલ; લાલ કસુંમા નવ લીજીએરે.
દલપત.
દરેક કેક્ હાનિકર છે તેથી સુખી થવાની ઇચ્છાવાળા મનુષ્યે કેક્ નહિ કરવા. કારણકે તેનાથી ધર્માંની, શરીરની, પૈસાની તથા આખરૂની અવસ્ય પાયમાલી છે એ સમજાવી તથા કે હઠીલેા હાયછે તેનું તેતરફ ધ્યાન ખેંચી આ અફીણ-અધિકાર પૂર્ણ કર્યાં છે.
S
વાત—અધિાર.
અમ
小
&
ઘણાં મનુષ્યે પોતાનું હિત નહિ સમજતાં હોવા છતાં મૂર્ખતાથી ૯ મડાગાંઠવાળી અકલ્યાણકારી અધર્માચરણ તથા ધર્મવિરૂદ્ધ મ તન્યાને ચાટી બેઠેલા હોયછે અને જો કાઇ તેને સમજાવવા જાયછે તે તેની સામા થાયછે, જેમ જેમ તેઓને વિશેષ સમજાવવામાં આવેછે. તેમ તેમ તેઓ પેાતાના રૂઢ મતન્યને વધારે ચાટતા જાય છે, વિકળની પેઠે વિત ડાવાદો કરેછે અને પોતાનાજ કા ખો છે એમ માને છે, દાખલાદલીલેાપર ધ્યાન આપતા નથી, વિચાર કરવાપર ધ્યાન દેતા નથી અને પેાતાના ગણેલ ઉકરડાનેજ પવિત્ર મદિરતુલ્ય મનાવવાના દુરાગ્રહને છેડતા નથી. આવા મનુષ્યોને આપેલે ઉપદેશ ક્યાંથી સફળ થાય એ સમજવાને આ હુડવાદ અધિકાર લેવામાં આવ્યા છે.