________________
પર દ. 1 કટુવચન-અધિકાર
૩૦૫ છે પરંતુ તેને કટુ લાગે છે માટે આ વચનને ઉચ્ચાર ન કરે. ત્યારે કઈ પ્રશ્ન કરે છે કે પ્રિય લાગે તેવું અસત્ય વચન બોલવું? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે પ્રિય લાગે તેવું અસત્ય વચન પણ ન બોલવું એટલે કે એક મૂર્ખ માણસને કહેવું કે વાહ તમે ઘણુ બુદ્ધિશાળી છે, વિગેરે ન બેસવું એ સનાતન ધર્મ છે. * ૫.
શબ્દરૂપી બાણ. हृदि विद्ध इवात्यर्थ, यया सन्तप्यते जनः । તોડ િ મેપા, ન તો વાવર |
___ संस्कृत बीजी चोपडी. જે કટુવાચાથી મનુષ્ય જાણે હદયમાં અત્યંત વિંધાણે હોય, તેમ સંતાપ પામે છે ; તેવી વાણી ઉચ્ચાર સુજ્ઞપુરૂષે પોતાની પીડિત અવસ્થામાં પણ ન કરે. ૬.
ઝેરનું પચી જવું.
शार्दूलविक्रीडित. વરતારો સામૈદાપશલ્લામ
___ ज्झम्पाना हरकण्ठलालिलगरद्रोणीकुटुम्बीकृतम् ।। जिहाग्रे करपत्रमित्रमनिशं तत्कर्कशं दुर्वचो, यस्यास्ते वद कद्वदः कथमहो सोऽपि स्वयं जीवति ॥७॥
રાથમાગુછ-ગણમ. ઉલ્કાપાતનું સહેદર, ઉષ્ણત્રતુના વંટોળીયા પવનની ઝાપટેની સાથે ફરવાવાળું અને શંકરના કંઠમાં રહેલ ઝેરની કોઠીના કુટુંબરૂપ કરાયેલું, કરવતના મિત્રરૂપ, કઠોર એવું દુર્વચન જે મનુષ્યની જિહાના અગ્રભાગમાં હમેશાં રહે છે છતાં કુત્સિત ભાષણ કરનાર તે પુરૂષ જીવે છે! અહો આ મહા આશ્ચર્ય છે. ૭.
વચનથી સુખી અને દુઃખી થાય છે અને વચન એ ખરેખર પુરૂષની પરીક્ષાનું સાધન છે તેથી દરેક મનુષ્યએ કટુવચનને ત્યાગ કરે અને
- * જે કોઇના પ્રાણ બચતાં હોય જેમકે પારાધી હરણને મારવા જાતે હોય અને પૂછે કે તમે મૃગલાં દેખ્યાં છે તો દેખ્યાં હોય તે કહેવું કે નથી દેખ્યાં આ સનાતન ધર્મ છે.
૩૯