________________
૩૧૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
અષ્ટમ આ અધિકારમાં કરવામાં આવ્યું છે તેથી તેમાંથી નિરીક્ષણ કરી સજ્જનોએ આ પરિશ્રમને સફળ કરે.
મહા મરાક્રમી પાંડવ અને નળ, બન્ને નિર્બળ.
ઉપનાતિ. राज्यच्युतिं वल्लभया षियोगं, यूतानलः पाप गतोरुभोगः।। प्रचण्डतामण्डितबाहुदण्डास्ते पाण्डवाः प्रापुररण्यवासम् ॥ १॥
सूक्तिमुक्तावली. - જાગટાથી જેના સમગ્ર રાજોપચારના ભેગો નાશ પામ્યા છે એવા નલરાજા રાજ્યથી ભ્રષ્ટતાને અને વહાલી સ્ત્રી દમયન્તીના વિયોગને પ્રાપ્ત થયા, અર્થાત પિતાનું સર્વસ્વ બેઈ અશ્વપાલની નોકરી કરી પેટ ભરવાની સ્થિતિને પામ્યા અને પ્રચંડપણાથી જેના હસ્તે રૂપી દંડ ભાયમાન છે એવા તે પાંડવો વનના વાસને પામ્યા (આ સર્વ કથાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે તેમ આ બાબતના જ્ઞાનથી કેઈકજ મનુષ્ય અજ્ઞાત હશે, માટે આ સર્વ ઘતની પ્રબળતા છે તેથી આવા કાર્યમાંથી બુદ્ધિમાન મનુષ્ય અટકી જવું). ૧
દુઃખોનો રાજા વૃત. :
થતાદ્ધતા (૨ થી ૨૨). यानि कानिचिदनर्थवीचिके, जन्मसागरजले निमजताम् ।
सन्ति दुःखनिलयानि देहिनां, तानि चाक्षरमणेन निश्चितम् ।। २ ॥ " સંકટોરૂપી જેમાં લહેરે છે એવા જન્મસાગર (સંસાર સાગર) માં ડાતાં મનને જે કાંઈ દુઃખનાં સ્થાને છે તે સર્વ ની જુગટું રમવાથીજ મનુષ્યને પ્રાપ્ત થાય છે. અર્થાત સર્વ દુઃખનું નિદાન ઘતજ છે. ૨.
સદ્ગુણસાથે ધૂતની લડાઈ. तावदत्र पुरुषा विवेकिनोयान्ति तावदितरेषु पूज्यताम् । तावदुत्तमगुणा भवन्ति च, यावदक्षरमणं न कुर्वते ।। ३ ।।