________________
૩૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
અષ્ટમ જે માણસ કપટ માર્ગથી બીજાઓને જેમાટે છેતરવામાં આવે છે એવાં દ્રવ્ય હશિયારીથી લઈ લે છે તે ભવાન્તરમાં અદત્ત ગ્રહણના જ હેતુથી અનેક પ્રકારે પૈસાથી છેતરાય છે (દરિદ્ર થાય છે). ૩.
ચેરીથી થતી હાનિ.
હૃળિી . परजनमनःपीडाक्रीडावनं वधभावना
__ भवनमवनिव्यापिव्यापल्लताघनमण्डलम् । कुगतिगमने मार्गः स्वर्गापवर्गपुरागलं,
नियतमनुपादेयं स्तेयं नृणां हितकाक्षिणाम् ॥ ४ ॥ નિશ્ચય રીતે હું કહું છું કે, મોક્ષની ઇચ્છાવાળા પુરૂએ ચોરીને ત્યાગ કરે. કારણકે ચોરી બીજા મનુષ્યના મનને પડવામાં ક્રીડા (રમવા) ના બગીચારૂપ છે, હિંસાની ભાવના (ઉત્પત્તિ સ્થાન) નું ઘર છે, પૃથ્વીમાં સર્વ ઠેકાણે રહેલ આપ૬રૂપી લતાને મેઘમંડળ જેવું છે (અર્થાત્ જેમ મેઘથી લતા વૃદ્ધિ પામે છે તેમ ચેરીથી દુખ વૃદ્ધિ પામે છે ) નરકમાં જવાને રસ્તે છે, અને દેવલેક તથા મોક્ષરૂપી શહેરમાં જવા માટે આડી ભેગળરૂપે છે.
આ લેકને સારાંશ એ નીકળે છે કે સર્વ પ્રકારનું સુખ જોગવવામાટે ચિરીને ત્યાગ કરે. ૪.
શાર્દવીડિત. यन्निवर्तितकीर्तिधर्मनिधनं सर्वागसां साधनं,
पोन्मीलद्वधबन्धनं विरचितक्रिष्टाशयोद्बोधनम् । दौर्गत्यैकनिवन्धनं कृतसुगत्याश्लेषसंरोधनं, । प्रोत्सर्पत्पधनं जिघृक्षति न तद्धीमानदत्तं धनम् ॥ ५ ॥
શિરકૂકવર. જે પુરૂષ કઈ પણ વસ્તુની ચોરી કરવાની ઈચ્છા પણ કરતા નથી તેને પંડિત કહે. કારણકે ચેરી, પ્રાપ્ત થયેલી કીર્તિ અને ધર્મને નાશ કરનારી છે, સર્વ.પા. પનું કારણ છે, લાકડીથી માર ખાવે કે દેરડાથી બંધાવું એવા માહામ્યને જાહેર