________________
પરિચ્છેદ.
કટુવચન અધિકાર.
– દુવનન–ધિવના. ક્યુમ્ન
303
દુર્વચનાનાં ભયકર પરિણામ.
અનુષ્ટુપ્ (૨ થી ૩),
इहामुत्र च वैराय, दुर्वांचो नरकाय च । પ્રિયા મરો,ન્તિ, દુર્વાન્ધાઃ પુનહિ । ૨ ।।
11
સાસુવહુને ઝઘડો કહે- કે બીજા ઝઘડા કહેા એ સર્વે કડવા વચનમાંથી ઉદ્દભવે છે તે કટુવચન એ એક મહાન શસ્ત્ર છે. શ એથી કાપેલાં તથા અગ્નિથી દુગ્ધ થયેલાં વને પુનઃ ઉદ્દભવેછે, પરંતુ કટુવાકયેાના પ્રહારો જેને લાગ્યા છે, તે પુરૂષનું હૃદય પુનઃ નવપલ્લવિત થતું નથી. ઇત્યાદિ ખાખતા જણાવવામાટે આ અધિકાર આરંભ કરવામાં આવેછે.
अध्यात्मकल्पद्रुम.
દુષ્ટ વચન આ લેાક અને પરલાકમાં અનુક્રમે વૈર કરાવે છે અને નરક ગતિને પ્રાપ્ત કરાવેછે. અગ્નિથી મળેલું ક્રીયાર ઉગે છે પણ દુષ્ટ વચનથી ખળેલાં હોય તેમાં પછી ક્રીવાર સ્નેહાંકુર ફૂટતા નથી.
ભાવા—આ Àાકમાં એ વાત સમજાવી છે. આલેાકમાં અને પરલાકમાં દુચનનું ફળ શું આવેછે તે સૂચવ્યું છે. દુર્વાચનથી આલાકમાં વૈર ઉત્પન્ન થાયછે અને પલાકમાં નરકતિ પ્રાપ્ત થાયછે. આલેાકના સંબંધમાં વિશેષ રીતે સમજુતી આપવા કહેછે કે-ધાન્ય વાવ્યાથી ઉગેછે, પણ જે તે ધાન્ય મળી ગયું હોય તા ખીજત્વ નાશ પામેછે તેથી તે ઉગતું નથી. પણ કાઈ કાઈ કઠણુ ખીજ મળ્યા છતાં પણ ઉગેછે; પણ જે દુર્વાચનથી મળેલાં હોય તેનામાં ફરીને પ્રેમના અંકુર ઉગતાજ નથી. અનુભવીએ જાણેછે કે વચન માણુ હૃદયમાં શલ્યની જેમ કામ કરેછે અને એકવાર લાગ્યાં હાય તે તે ભૂલી શકાતાં નથી. આટલામાટે નકામું કટુવચન એલવાની ટેવ અંધ કરવી. કેટલાક માણસા પેાતાની વિદ્વત્તા બતાવવાસારૂ અકારણે પણ અપ્રસ્તુત ખેલ્યા કરેછે અને તેમ કરીને પેાતાની લઘુતા કરેછે. ખાસ કરીને નકામું છેલવું નહિ અને કડવું પણ ખેલવું નહિ. ૧.