________________
- સાસુવાને અગ-અધિકાર.
ઉ૦ એને ઉત્તર આપે અહીં દેશિ, વૃથા વગેરે નાર; સુધાર્યાથી સુધરે સહારે દેશિયે, આપે કેળવણી સાર. ૪૮ વલ્લભદાસની વિનતીરે દેશિ, હિંદુ નારી હેવાન; અરે એના સહવાસથી દેશિ, સુવું ભલું શમસાન. : ૪૯ '
સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઇ. કુટુંબને સારી સ્થિતિમાં લાવવા માટે, જ્ઞાતિની શોભા વધારવા માટે, દેશની આબાદી કરવા માટે અને મોક્ષનગરીમાં પ્રવેશ થવામાટે ધર્મપત્નીને કેળવવા ભલામણ કરી આ સાઉપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
- સાસુવહુનો ફો-વિરાર.
-
0 સ્ત્રીઓ ઉપદેશ પામેલી ન હોવાથી તેનું પરિણામ કેવું આવે છે અને ધર્મ
૯૯૮ જે અમૂલ્ય મણિ તેઓ ગુમાવી કેટલી હલકી પંક્તિ પર આવી જાય છે તે દેખાડવાને આ સાસુવહુના ઝઘડાનું દિગ્દર્શન કરાવનારે ટૂંક અધિકાર અહીં લેવામાં આવ્યા છે.
વહુ કહેછે. (ભાઈઓ જેની ભારજા ભંડીરે) એ ઢબ. પ્રભુજી લાગું તમારે પાય, કયારે મારે સાસુ ઠેકાણે થાય—એ ટેકો ઘડીએ ઘડીએ વાટ જેવ, રાંડ વઢવાને તૈયાર થાય; વગર વાંકે વઢે અપરાધન, લેક જેવાને ભેગા થાય. પ્રભુજી. ઘડી તે વારે જપવા દે નહિ, ઠરીને નવી બેસે ઠાય; એના તે દેખતાં સહીઅર સાથે, વાત પણ નવી થાય. રઈ કરવા પેસે નહિ, રાંડ ખાવાને તૈયાર થાય : રોટલે લઈને બહાર દેખાડે, આ રોટલે કેમ ખવાય. પાકો તે પહેલે ખાઈને, રાંડ કા બતાવાને જાય ; . એવી રીતે પજવે ઘણું, આ દુ;ખ કેમ ખમાય. મારા પીયરને હોય ગવારે, તે પણ તપાસવાને જાય ? કઈ દિન પહેરવા માગું ઘરેણું, તો મોઢેથી કહે નાય. માથું જેવાને દહાડી બેસાડે, તેલ ન લેવા દીએ પાય; વગર તેલ વાળ તણાવે, રડ ભાંડવાને મંડી જાય,