________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨
અષ્ટમ
~~~-~~-
~
*
*
*
* *
પ
, ૨૭
એક કહે એમ મારી સાસુ, મુજને લાડ લડાવે; થરે વાવરે સારે સુધરે, મુજ વિણ મૂળ ન ભાવે. એક કહે તે વહુઅર વારૂ, તુજને ભલે જાઈ; હારી વહુઅર મુજને વિગેરે, ખટરસ ભેજન ખાઈ. , એક કહે સાંભળ તું ફેઈ, સજડ બાઈની વાતું : મ્હારે વિહોણું ઓછુંજ નથી, મેં જેવરાવ્યું ખાતું એક કહે સુણ અમુક બાઈ અઘરણીને ખેળે; સાત સોપારી મુજને નાપી, મેં આપીતી સળે. જોઈતી બાઈએ જમવા તેડયાં, શીરે સઘળો ખુટયે : સાઠ દિવસની સુખડી આણી. ખવરાવી કરી કુ. એક કડે મુજ મા બૂટ, પ એકજ ભાંગે: સજ્જ કર્યાવિણ કેમ સુવાયે, અચિંત્યે દુઃખ લાગે. એક કહે મુજ અંગ અકળાયે. આળસ અધિકી આવે; માંકડ મુઆ કરડે રાતે, તેહથી ઉંઘ જ નવે. એક કહે મુજ ચુલે ભાંગે, તે જઇ કર રૂડે; એક કહે મુજ પ્રીતમ પ્યારે, ચુપે આણ્ય ચુડે. એક કહે મારે રંટીયડાને, ત્રાકલડે ત્રટકાણે; એક કહે મુજ માળ જ કાપી, કિશું નહિ કંતાણે. એક કહે ઉપાસરે આવ્યાં, કહો કિશું કેઈ આલે; બે કોકડી કાંતી જે બાઈ, ઘરમાં શાકજ ચાલે. એક કહે છેવાને જઈએ, જે બાઈ તું આવે; એક કહે મુજ ધાન સત્યે તે, ઘરધંધે મન ધાવે. એક કહે કે મ્હારી સાથણ, જે તે મુજ ઘર આવે; માથું ગુંથીને મનગમતી, કરશું વાતે ભાવે. એક કહે છે કુલથી રાંધી એક કહે મેં ચેળા, એક કહે મેં વાલ વઘાર્યા, તે થયા છાકમછાળા. એક કહે મુજ ઘેબર મીઠા, એક કહે દળ ખાજા; એક કહે મુજ લાડુ ભાવે, સકર જલેબી જાજા. એક કહે દેશ માલવ મીઠ, એક ગુજરાત વખાણે? એક કહે છે મરુધર મેટ, સોરઠ સક્લ સુજાણે. એક તે આપણું રાજ વખાણે, એ પર રાજ્ય એક નિંદ, એક કહે રાજા તે હજ, નહી કરો નહી દંડે.
, ૩૨.
9 ૩૫